ભારતના 10 સૌથી અમીર શહેરો । भारतके १० सबसे अमीर शहर | India's top 10 Richest Cities

 by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

 ભારત 33 લાખ ચોરસ કી.મી. જેટલો વિશાળ ભૂમિખંડ ધરાવે છે જે વિસ્તારની દ્રષ્ટિએ સાતમો સૌથી મોટો દેશ છે જયારે આપણે જાણીએ જ છીએ કે વસ્તીની દ્રષ્ટિએ તો આપણે બીજા ક્રમાંકે છીએ. આપણા દેશમાં વિવિધ પ્રદેશો, વિવિધ ભાષાઓ, રીતિ-રિવાજો, તહેવારો, ધર્મ અને ખાણી-પીણીની દ્રષ્ટિએ વિવિધતામાં એકતા છે. આપણા ઘણા રાજ્યો ખનીજની દ્રષ્ટિએ સમૃદ્ધતા ધરાવે છે તો ઘણા રાજ્ય વિશાળ દરિયા કિનારો ત્યારે ઘણા રાજ્ય ધંધા- રોજગારની દ્રષ્ટિએ મોટી ઈકોનોમી ધરાવે છે ત્યારે ઘણા રાજ્ય ટેક્નોલોજીને કારણે વિશ્વનો પૈસા ભારતમાં લાવે છે. ત્યારે આપણો પ્રશ્ન જરૂર હોઈ કે ભારતમાં એવા ક્યાં શહેરો હશે જે ખુબ અમીર હોઈ અને ભારતની ઈકોનોમીને ચલાવવામાં તેનો ફાળો ખુબ મોટો હોઈ


 દરેક રાજ્યનું એક રાજનીતિક પાટનગર હોઈ છે અને એક આર્થિક પાટનગર હોઈ છે અને કોઈ રાજ્યમાં બન્ને એકજ હોઈ છે જેમકે મહારાષ્ટ્રમાં મુંબઈ છે પરંતુ ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ બન્ને અલગ છે. અને દેશમાં પણ દિલ્હી રાજનીતિક રાજધાની છે જયારે આર્થિક રાજધાની મુંબઈને જ માનવામાં આવે છે. કોઈપણ શહેરની અમીરતા માપવી હોઈ તો તેનું GDP નું આંક અને દેશની GDP માં તેનું યોગદાન જાણવું જરૂરી છે. જે શહેરની GDP (ગ્રૉસ ડોમેસ્ટિક પ્રૉડક્ટ) એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદન અથવા એક વર્ષ દરમિયાન શહેર દ્વારા પૂરી પાડવામાં આવતા માલના કુલ મૂલ્ય અને સેવાઓ. 


 આજે ભારતના એવા 10 શહેરો વિષે જાણવાના છીએ જે દેશને ચલાવવા માટે ખુબ ધન કમાઈ આપે છે ટેક્સ સ્વરૂપે અને તેની ગ્લોબલ GDP ઇફેક્ટીવનેસને કારણે. આવા શહેરોની યાદીમાં કોઈ રાજ્યોમાંથી 1 કરતા પણ વધુ શહેરોના નામ આવે તો નવાઈ ન કહેવાય કેમકે બદલતા સમયમાં શહેરો વચ્ચેના આંતરિક હૂંફાળી હરીફાઈને કારણે દરેક પ્રદેશ તેના શહેરોને વધુમાં વધુ ડેવલોપ તથા ધંધા-રોજગાર માટે આકર્ષિત કરે છે. તો નીચે યાદીમાં આ શહેરો અને તેના રાજ્યનો ઉલ્લેખ જોઈ શકાય છે.

10. વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) GDP-43.5 બિલિયન ડોલર્સ

9. સુરત (ગુજરાત) GDP-59.8 બિલિયન ડોલર્સ

8. અમદાવાદ (ગુજરાત) GDP-68 બિલિયન ડોલર્સ

7. પુના (મહારાષ્ટ્ર) GDP-68 બિલિયન ડોલર્સ

6. હૈદરાબાદ (તેલંગાણા) GDP-75 બિલિયન ડોલર્સ

5. ચેન્નાઇ (તામિલનાડુ) GDP-78.6 બિલિયન ડોલર્સ

4. બેંગલુરુ (કર્ણાટક) GDP-83 બિલિયન ડોલર્સ

3. કોલકતા (પશ્ચિમ બંગાળ) GDP-150 બિલિયન ડોલર્સ

2. દિલ્હી GDP-293.6 બિલિયન ડોલર્સ

1. મુંબઈ (મહારાષ્ટ્ર) GDP-310 બિલિયન ડોલર્સ

ગુજરાત અને મહારાષ્ટ્રના બે-બે શહેરો ભારતની ઈકોનોમીમાં મહત્વનું યોગદાન આપે છે. આ દરેક શહેરો તેની GDP તથા મુખ્ય વેપાર રોજગાર તેમજ કેટલા કરોડપતિઓ એ શહેરમાં વસવાટ કરે છે તેની ડીટેલ માહિતી માટે નીચે સ્ક્રોલ કરી વિડીયો જુઓ.

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

भारत 33 लाख वर्ग किमी में फैला हैक्षेत्रफल की दृष्टि से यह सातवां सबसे बड़ा देश है जब हम जानते हैं कि जनसंख्या की दृष्टि से हम दूसरे सबसे बड़े देश हैंहमारा देश विभिन्न क्षेत्रों, विभिन्न भाषाओं, रीति-रिवाजों, त्योहारों, धर्मों और भोजन के मामले में विविधता में एकजुट हैजबकि हमारे कई राज्य खनिजों में समृद्ध हैं, कई राज्यों में विशाल समुद्र तट हैं, कई राज्यों में व्यापार और रोजगार के मामले में बड़ी अर्थव्यवस्थाएं हैं, कई राज्य प्रौद्योगिकी के कारण दुनिया का पैसा भारत लाते हैंफिर हमें यह पूछने की जरूरत है कि भारत के कौन से शहर बहुत समृद्ध होंगे और भारतीय अर्थव्यवस्था को चलाने में उनका बहुत बड़ा योगदान होगा?

हर राज्य की एक राजनीतिक राजधानी और एक आर्थिक राजधानी होनी चाहिए और एक राज्य में दोनों को महाराष्ट्र में मुंबई जैसा ही होना चाहिए लेकिन गुजरात में गांधीनगर और अहमदाबाद दोनों अलग हैंऔर देश में भी, दिल्ली राजनीतिक राजधानी है जबकि मुंबई को आर्थिक राजधानी माना जाता हैयदि आप किसी शहर की संपत्ति को मापना चाहते हैं, तो आपको उसकी जीडीपी और देश की जीडीपी में उसके योगदान को जानना होगाशहर का जीडीपी (सकल घरेलू उत्पाद) यानी कुल घरेलू उत्पाद या एक वर्ष के दौरान शहर द्वारा प्रदान की जाने वाली वस्तुओं और सेवाओं का कुल मूल्य

आज हम भारत के उन 10 शहरों के बारे में जानने जा रहे हैं जो करों के मामले में और अपनी वैश्विक जीडीपी प्रभावशीलता के कारण देश को चलाने के लिए बहुत पैसा कमाते हैंयह आश्चर्य की बात नहीं है कि किसी भी राज्य के 1 से अधिक शहर ऐसे शहरों की सूची में शामिल हैं, क्योंकि बदलते समय में शहरों के बीच आंतरिक वार्म-अप प्रतियोगिता के कारण प्रत्येक क्षेत्र अपने शहरों को अधिकतम विकास और व्यापार-रोजगार के लिए आकर्षित करता है। . तो नीचे दी गई सूची में इन शहरों और उनके राज्य का जिक्र देखा जा सकता है

10. विशाखापत्तनम (आंध्र प्रदेश) जीडीपी-43.5 अरब डॉलर

9. सूरत (गुजरात) जीडीपी-59.8 अरब डॉलर

8. अहमदाबाद (गुजरात) जीडीपी-68 अरब डॉलर

7. पुणे (महाराष्ट्र) जीडीपी-68 अरब डॉलर

6. हैदराबाद (तेलंगाना) जीडीपी-75 अरब डॉलर

5. चेन्नई (तमिलनाडु) जीडीपी-78.6 अरब डॉलर

4. बेंगलुरु (कर्नाटक) जीडीपी-83 अरब डॉलर

3. कोलकाता (पश्चिम बंगाल) जीडीपी-150 अरब डॉलर

2. दिल्ली जीडीपी-293.6 अरब डॉलर

1. मुंबई (महाराष्ट्र) जीडीपी-310 अरब डॉलर

दो शहर, गुजरात और महाराष्ट्र, भारतीय अर्थव्यवस्था में महत्वपूर्ण योगदान देते हैंइन शहरों के सकल घरेलू उत्पाद और प्रमुख व्यावसायिक रोजगार के साथ-साथ शहर में कितने करोड़पति रहते हैं, के विवरण के लिए नीचे स्क्रॉल करें और वीडियो देखें


 Video Source:  Interesting Top 10s In Hindi (YouTube Channel) 

Video Link:

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice