તાલિબાન પાસે આટલા પૈસા અને હથિયારો કેવી રીતે આવે છે? (तालिबान को इतना पैसा और हथियार कैसे मिले?)

 by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

આપણે ગઈકાલે જ અફઘાનિસ્તાનના 10 રોચક તથ્યો વિષે જાણ્યું હતું અને એ પણ જાણ્યું હતું કે એમની જિંદગી કેવી હોઈ છે ત્યારે હવે તેમનું અને તેમના દેશનું સંચાલન જયારે તાલિબાનીઓ જ કરવાના હોઈ તેમનું ભવિષ્ય કેવું હશે એતો આવનારો સમય જ કહી શકશે. જયારે દેશનું સંચાલન કરવાની વાત હોઈ કે જેમાં દેશના નાગરિકો માટે સામાન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી, શિક્ષણ, મેડિકલ જેવી પાયાની જરૂરિયાતો અને સંરક્ષણ માટે ખુબ નાણાકીય ભંડોળની જરૂરત પડતી હોઈ છે. આજે તેમના કબ્જાના નાનકડા વિસ્તારથી લઇ તેમણે સંપૂર્ણ અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યો છે તે તેમની લડાકુ ફોજ, અધતન હથિયાર અને વાહનોને કારણે જ છે. આ દરેક વસ્તુ ખરીદવા કે નિભાવવા માટે જંગી રકમની પણ જરૂરત પડી હશે ત્યારે આપણને એક પ્રશ્ન તો જરૂર થયો હશે કે તાલિબાનીઓ કે જેમને સંપૂર્ણ દુનિયા નફરતથી જોઈ રહી હોઈ ત્યારે આટલો પૈસો કે હથિયારો કોની પાસેથી મેળવ્યો હોઈ શકે અને તેમની આવકનો સ્ત્રોત આખરે છે શું? આ પ્રશ્નનો કદાચ જવાબ જે આપણે સૌ જાણીએ છીએ એ કદાચ એટલો જ હોઈ શકે કે તેઓ અફઘનીસ્તાન કે તેમના અધિકૃત વિસ્તારથી થતી અફીણની ખેતીથી મેળવતા હશે અને કદાચ આખી દુનિયા એટલું જ જાણે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. તાલિબાનની આવક કુલ ચાર ભાગથી આવી રહી છે અને જેમાં અફીણની ખેતી અને હેરોઇનની તસ્કરી તો માત્ર એક સ્ત્રોત છે. તાલિબાનની આવક નીચે મુજબ ચાર ભાગથી થાય છે.

1. અફીણની ખેતી પરથી ટેક્સની વસુલાત અને હેરોઇનની સંપૂર્ણ વિશ્વમાં તસ્કરી 

2. અફઘાનિસ્તાનની જમીનમાં રહેલા ખનીજના વૈદ્ય તથા અવૈધ ખનનમાંથી ટેક્સની આવક

3. ફોરન દેશોથી આવતી મદદ. (પાકિસ્તાન, ઈરાન, ખાદી દેશો, રશિયા)

4. બીજી દરેક સરકારી કે બિન સરકારી સેવાઓના ટેક્સની આવક

તાલિબાન આજે એક એવું સંગઠન બની ગયું છે કે જે માત્ર અત્યાચાર કરીને દુનિયાની નજરમાં રહેવા નથી માગતું પરંતુ એક ગોઠવણ હેઠળ પોતાના સંગઠનને મજબૂત બનાવી રહ્યું છે એટલે જ આ વખતે અમેરિકાનો સહયોગ હોવા છતાં અફઘાની સેના તાલિબાનની સામે હારી દેશ છોડી ભાગી ગઈ છે. આજે આપણે વીડિયોના માધ્યમથી જાણીશું કે કેવી રીતે અને કઈ કઈ જગ્યાએથી તાલિબાનીઓ આ પૈસા એકત્ર કરી રહ્યા છે.

 

हिंदीमें अनुवाद...

 

नमस्कार मित्रो,

    कल ही हमने अफगानिस्तान के बारे में 10 रोचक तथ्य जाने और उनका जीवन कैसा होगा यह तो आने वाला समय ही बताएगा कि उनका भविष्य कैसा होगा जब वे और उनका देश तालिबान द्वारा चलाए जाएंगे। जब अपने नागरिकों को बुनियादी सुविधाएं प्रदान करने वाले देश को चलाने की बात आती है, तो शिक्षा, चिकित्सा देखभाल और रक्षा जैसी बुनियादी जरूरतों के लिए बहुत अधिक धन की आवश्यकता होती है। आज उन्होंने अपनी लड़ाकू सेनाओं, अत्याधुनिक हथियारों और वाहनों की बदौलत अपने क्षेत्र के एक छोटे से क्षेत्र से पूरे अफगानिस्तान को अपने कब्जे में ले लिया है। ऐसे समय में जब इन सभी चीजों को खरीदने या बनाए रखने के लिए बड़ी रकम की जरूरत है, हमें यह सवाल पूछने की जरूरत है: तालिबान को इतना पैसा या हथियार किसने दिया जब पूरी दुनिया नफरत से देख रही है और उनकी आय का स्रोत क्या है? इस प्रश्न का उत्तर जो हम सभी जानते हैं, वह यह हो सकता है कि वे अफगानिस्तान या उनके अधिकृत क्षेत्र से अफीम की खेती से प्राप्त हुए हैं और शायद पूरी दुनिया को पता है लेकिन तथ्य कुछ अलग है। तालिबान की आय कुल चार तिमाहियों से होती है, जिसमें अफीम की खेती और हेरोइन की तस्करी ही एकमात्र स्रोत है। तालिबान की आय को निम्न चार भागों में बांटा गया है।

1. अफीम की खेती पर कराधान और हेरोइन की तस्करी पूरी दुनिया में

2. अफगानिस्तान की भूमि में खनिजों और अवैध खनन से कर राजस्व

3. विदेशों से मदद। (पाकिस्तान, ईरान, खादी देश, रूस)

4. हर दूसरी सरकारी या गैर-सरकारी सेवा से कर राजस्व

    तालिबान आज एक ऐसा संगठन बन गया है जो न केवल दुनिया को अत्याचारों के माध्यम से देखना चाहता है बल्कि एक व्यवस्था के तहत अपने संगठन को मजबूत कर रहा है यही कारण है कि अफगान सेना इस बार अमेरिकी सहयोग के बावजूद देश छोड़कर भाग गई है। आज हम वीडियो के माध्यम से जानेंगे कि तालिबान यह पैसा कैसे और कहां से जुटा रहा है।

 Video Source: GetsetflyFact (YouTube Channel) 

Video Link:

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice