દુનિયાની 10 સૌથી ખતરનાક સ્પેશિયલ ફોર્સ (दुनियाकी १० सबसे खतरनाक स्पेशियल फ़ोर्स)

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

 કોઈપણ દેશના કાયદા અને કાનૂનને જાળવી રાખવા તેમનું આંતરિક લો એન્ડ ઓર્ડર ડિપાર્ટમેન્ટ કામ કરતુ હોઈ છે જેવી રીતે ભારતમાં પોલીસ જેમ કાનૂનનું રક્ષણ કરતુ જણાય છે ત્યારે વિશ્વના અન્ય દેશોમાં પણ વિવિધ નામોથી પરંતુ એક સરખા હેતુથી તેમના નાગરિકોના રક્ષણ માટે એ ડિપાર્ટમેન્ટ કામ કરતુ હોઈ છે. ભારત એક વિશાળ ભૂમિભાગ ધરાવે છે તેવી રીતે વિવિધ દેશોને પણ આંતરિક સુરક્ષા અને કાનૂનના જતન માટે કાર્ય કરતી પોલીસ જેવા ડિપાર્ટમેન્ટ પાસે હથિયારો તેમજ ઉચ્ચ દર્જાની ટ્રેનિંગનો અભાવ હોઈ છે. અને સામાન્ય રીતે જયારે પ્રજા વચ્ચે રહી તેમની સુરક્ષા કરવાના કામ માટે એટલી વિશિષ્ટ દર્જાની ટ્રેનિંગ કે અધતન હથિયારોની જરૂરત પણ હોતી નથી ત્યારે દેશ પર અચાનક આવી પડતા આતંકવાદી કે કોઈ બીજા ખતરા સામે રક્ષણ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની જરૂર પડતી હોઈ છે જે તેમની વિશેષ ટ્રેનિંગની મદદથી કોઈપણ ખતરાથી દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા કરવા સક્ષમ હોઈ છે.

વિશ્વભરમાં લગભગ દરેક દેશ પોતાની અલગ અને અલાયદી વિશેષ ટાસ્ક ફોર્સ ધરાવતી હોઈ છે અને તેમને વિવિધ ખુબ મુશ્કેલ ટ્રેનિંગ આપી કોઈપણ પ્રકારના હમલા માટે તૈયાર પણ કરતા હોઈ છે. આ ટાસ્ક ફોર્સને દેશ વિદેશમાં પણ પોતાના હુનર દેખાડવા માટે વિવિધ ઓપરેશન કરવા પડે છે અને ઘણી વખત એવા શક્તિપ્રદર્શનમાં વિવિધ દેશોની આવી ટાસ્ક ફોર્સ સાથે હરીફાઈમાં પોતાની તાકાતનો પરિચય કરાવે છે. આજે આ રીતે નક્કી થયેલી વિશ્વની 10 સૌથી ખતરનાક અને શક્તિશાળી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની જાણકારી મેળવીશું અને જાણીશું કે ક્યાં દેશની આવી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કેવા કામો માટે પોતાને તૈયાર રાખે છે? નીચે મુજબ 10 સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તેના દેશ અને બીજી માહિતી સાથે છે.

10. Special Task Force, Sri Lanka : 1983 માં LTTE તામિલ ટાઇગર્સને ખદેડવા ઉભી કરાયેલ STF આજે દેશમાં આંતકવાદ વિરોધી અને દેશમાં આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાના દેશની સેવા કરે છે એ સાથે VIP ની સુરક્ષાની પણ જવાબદારી આજ ફોર્સ કરે છે.

9. Grupo Especial de Operaciones, Spain : GEO એ સ્પેન દેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે. 1978ની સાલમાં આતંકવાદ અને દેશમાં ચાલતી મોટા ગુન્હેગારોની ગેંગનો નાશ કરવા આ ફોર્સની રચના કરવામાં આવી હતી. પોલીસ સુપ્રિટેન્ડન્ટ આ ફોર્સના કમાન્ડર હોઈ છે અને તેઓ દેશ પર આવનારી કોઈ પણ મુશ્કેલ ઘડી માટે હરહંમેશ તૈયાર હોઈ છે.

8. RAID (French police unit) Recherche, Assistance, Intervention, Dissuasion : RAID એ એક ફ્રાન્સની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે જેનું ગઠન 1985 માં કરવામાં આવ્યું હતું જે પોલીસનું એક એવું ડિપાર્ટમેન્ટ છે જે દેશ પર આવનારી કોઈપણ તકલીફમાં તેના રક્ષણ માટે કાર્યરત છે. આ ફોર્સનું મુખ્ય કાર્ય આંતકવાદ વિરોધી, હોસ્ટેજ રિકવરી, VIP ની સુરક્ષા, ખતરનાક ક્રિમિનલોનો સફાયો કરવો અને આપાતકાલીન પરિસ્થિતિને સંભાળવી છે.

7. Grupo de Operaciones Especiales (Mexico) : આ ફોર્સ મેક્સિકોની સૌથી અવ્વલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે. ડ્રગ માફિયા અને દેશ વિરોધી તત્વને કાબુમાં રાખવા આ ફોર્સની રચના કરવામાં આવી હતી.

6. Yamam (Israel's National Counter Terrorism Unit (INCTU)) : ઇઝરાયેલ દેશની સૌથી શક્તિશાળી ટાસ્ક ફોર્સ કે જેનું ગઠન 1974 માં કરવામાં આવ્યું હતું. આ શક્તિશાળી ટાસ્ક ફોર્સનું કાર્ય આંતરિક આતંકવાદને રોકવું, હોસ્ટેજની સુરક્ષા અને કાયદા કાનૂનની રક્ષા કરવાનું છે.

5. BOPE of Brazil : આ અમેરિકાની દક્ષિણે સ્થિત બ્રાઝીલ દેશની સૌથી સર્વોચ્ચ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે. જેનું કાર્ય આતંકવાદ, ડ્રગ ટ્રાફિકિંગ, અન્ય મોટા ગુન્હેગારોનો નાશ અને દેશની આંતરિક સુરક્ષા છે. આ એક મિલિટરી પોલીસ સંસ્થા છે અને ખુબ કાર્યક્ષમ છે.

4. Jungla of Columbia : ડ્રગ ટ્રાફિકિંગ અને દેશની આંતરિક સુરક્ષા માટે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી અને તેમને વિપ્રતિ પરિસ્થિતિ અને વાતાવરણમાં પણ દેશની સુરક્ષા કરવા માટે ખુબ મુશ્કેલ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સને અમેરિકા દ્વારા હથિયાર અને ટ્રેનિંગ આપવામાં આવે છે.

3. SWAT (special weapons and tactics), United States : અમેરિકાની સર્વોચ્ચ સ્પેશિયલ ટાસ્ક એજન્સી કે જેનું ગઠન 1960 ની સાલમાં કરવામાં આવ્યું હતું. જેમાં હુલ્લડને નાથવા તેમજ અનધિકૃત કાર્યોને રોકવા એ તેમનું શરૂઆતી કામ હતું પરંતુ ત્યાર બાદ તેમની આકરી ટ્રેનિંગ અને અધતન હથિયારો સાથે તે દેશ પર આવનારી કોઈપણ મુશકેલ પરિસ્થિતિને રોકવા માટે સક્ષમ છે.

2. Marine Commandos, India : આપણા ભારતની એવી સ્પેશિયલ ફોર્સ કે જેને મરીન કમાન્ડોસ કે MARCOS ના નામથી પણ ઓળખવામાં આવે છે. અમેરિકાની નેવી સીલ બાદની સૌથી અધતન અને ખતરનાક સ્પેશિયલ ફોર્સ યુનિટ કે જે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના દેશની રક્ષા કરી શકે છે. અધતન હથિયારોથી સજ્જ અને હવાઈ, જમીની કે પાણીમાં પણ કોઈપણ પ્રકારની મુશ્કેલ વિના પોતાના ઓપરેશન કરતી માર્કોસ આજે દુનિયાની બીજી સૌથી શક્તિશાળી સ્પેશિયલ ફોર્સ છે.

1. EKO Cobra, Austria : યુરોપનું દમદાર દેશ ઓસ્ટ્રિયાની સર્વોચ્ચ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એટલે EKO કોબરા કે જે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટનો ભાગ નહિ પરંતુ સીધું ઇન્ટરનલ અફેર્સની નીચે આવતું અને દુનિયાની કોઈપણ ફોર્સને આસાનીથી ધૂળ ચટાવી શકે તેવી બહેતરીન યુનિટ છે.

તો ચાલો જોઈએ આ બધા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વિષે.

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

 उनका आंतरिक कानून और व्यवस्था विभाग किसी भी देश की कानून व्यवस्था को बनाए रखने के लिए काम कर रहा है, जैसे कि भारत में पुलिस कानून की रक्षा कर रही है जबकि दुनिया के अन्य देशों में यह अलग-अलग नामों से अपने नागरिकों की रक्षा के लिए काम कर रही है, लेकिन उसी के साथ प्रयोजनजिस तरह भारत के पास एक विशाल क्षेत्र है, उसी तरह विभिन्न देशों में भी, जैसे कि पुलिस, आंतरिक सुरक्षा और कानून प्रवर्तन के लिए काम कर रही है, हथियारों के साथ-साथ उच्च गुणवत्ता वाले प्रशिक्षण की कमी हैऔर आमतौर पर जब लोगों को उनकी रक्षा करने के कार्य से बचाने के लिए विशेष प्रशिक्षण या अत्याधुनिक हथियारों की आवश्यकता नहीं होती है, तो अचानक आतंकवादी या किसी अन्य खतरे से बचाने के लिए एक विशेष कार्य बल की आवश्यकता होती हैदेश देश और देश के नागरिकों को खतरे से बचाने में सक्षम होने के लिए

दुनिया के लगभग हर देश की अपनी अलग और विशेष टास्क फोर्स होती है और उन्हें किसी भी तरह के हमले की तैयारी के लिए बहुत कठिन प्रशिक्षण भी दिया जाता हैटास्क फोर्स को देश और विदेश में अपने कौशल का प्रदर्शन करने के लिए विभिन्न ऑपरेशन करने पड़ते हैं और अक्सर विभिन्न देशों के ऐसे टास्क फोर्स के साथ प्रतियोगिताओं में अपनी ताकत का परिचय देते हैंआज हम दुनिया के 10 सबसे खतरनाक और शक्तिशाली स्पेशल टास्क फोर्स से परिचित होंगे और पता लगाएंगे कि किस देश की ऐसी स्पेशल टास्क फोर्स किस तरह के काम के लिए खुद को तैयार कर रही है? अपने देश और अन्य जानकारियों के साथ 10 स्पेशल टास्क फोर्स निम्नलिखित हैं

10. स्पेशल टास्क फोर्स, श्रीलंका: लिट्टे तमिल टाइगर्स को बाहर निकालने के लिए 1983 में स्थापित, एसटीएफ आज आतंकवाद के खिलाफ लड़ाई और देश में आपात स्थिति में अपने देश की सेवा करता है, साथ ही वीआईपी सुरक्षा की जिम्मेदारी भी लेता है

9. Grupo Especial de Operaciones, स्पेन: GEO स्पेन की स्पेशल टास्क फोर्स हैबल का गठन 1978 में आतंकवाद और देश के प्रमुख आपराधिक गिरोहों पर नकेल कसने के लिए किया गया थापुलिस अधीक्षक को इस बल का कमांडर होना होता है और उसे आने वाले किसी भी कठिन समय के लिए हमेशा तैयार रहना होता है

8. RAID (फ्रांसीसी पुलिस इकाई) अनुसंधान, सहायता, हस्तक्षेप, विघटन: RAID 1985 में गठित एक फ्रांसीसी विशेष कार्य बल है, जो किसी भी स्थिति में देश की रक्षा के लिए पुलिस का एक विभाग हैइस बल के मुख्य कार्य आतंकवाद विरोधी, बंधकों की वसूली, वीआईपी की सुरक्षा, खतरनाक अपराधियों का खात्मा और आपात स्थिति से निपटना है

7. Grupo de Operaciones Especiales (मेक्सिको): यह बल मेक्सिको में शीर्ष विशेष कार्य बलों में से एक हैड्रग माफिया और राष्ट्र विरोधी तत्वों पर अंकुश लगाने के लिए फोर्स का गठन किया गया था

6. यमम (इज़राइल की नेशनल काउंटर टेररिज़्म यूनिट (INCTU)): 1974 में गठित इज़राइल देश में सबसे शक्तिशाली टास्क फोर्सइस शक्तिशाली टास्क फोर्स का कार्य आंतरिक आतंकवाद को रोकना, बंधकों की रक्षा करना और कानून के शासन की रक्षा करना है

5. ब्राजील का बीओपीई: यह दक्षिण अमेरिकी देश ब्राजील में सर्वोच्च विशेष टास्क फोर्स हैइसके कार्य आतंकवाद, मादक पदार्थों की तस्करी, अन्य प्रमुख अपराधियों का विनाश और देश की आंतरिक सुरक्षा हैयह एक सैन्य पुलिस संगठन है और बहुत ही कुशल है

4. कोलंबिया का जंगला: इस टास्क फोर्स का गठन मादक पदार्थों की तस्करी और देश की आंतरिक सुरक्षा के लिए किया गया था और उन्हें विपरीत परिस्थितियों और वातावरण में भी देश की रक्षा के लिए बहुत कठिन प्रशिक्षण दिया जाता हैइस टास्क फोर्स को अमेरिका द्वारा हथियार और प्रशिक्षण मुहैया कराया जाता है

3. SWAT (विशेष हथियार और रणनीति), संयुक्त राज्य अमेरिका: 1960 में गठित अमेरिका की सर्वोच्च विशेष कार्य एजेंसीउनका प्रारंभिक कार्य दंगों को दबाने के साथ-साथ अनधिकृत गतिविधियों को रोकना था, लेकिन फिर अपने कठोर प्रशिक्षण और अप-टू-डेट हथियारों के साथ वह देश पर आने वाली किसी भी कठिन स्थिति को रोकने में सक्षम हैं

2. मरीन कमांडो, भारत: हमारे भारत का एक विशेष बल जिसे मरीन कमांडो या मार्कोस के नाम से भी जाना जाता हैअमेरिकी नौसेना सील के बाद सबसे उन्नत और खतरनाक विशेष बल इकाई जो किसी भी स्थिति में अपने देश की रक्षा कर सकती हैअत्याधुनिक हथियारों से लैस और बिना किसी कठिनाई के हवा, जमीन या पानी पर संचालन करने वाला मार्कोस आज दुनिया का दूसरा सबसे शक्तिशाली विशेष बल है

1. ईकेओ कोबरा, ऑस्ट्रिया: एक शक्तिशाली यूरोपीय देश, ऑस्ट्रिया का सर्वोच्च विशेष कार्य बल ईकेओ कोबरा है, जो किसी भी पुलिस विभाग का हिस्सा नहीं है, लेकिन एक उत्कृष्ट इकाई है जो सीधे आंतरिक मामलों के अंतर्गत आती है और आसानी से किसी भी बल को धूल चटा सकती हैदुनिया

 Video Source: Top 10 Hindi (YouTube Channel) 

Video Link:

 
Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice