અફઘાનિસ્તાન દેશ વિશેના 10 ખુબ રોચક તથ્યો (अफ़ग़ानिस्तान देशके 10 अविश्वनीय रोचक तथ्य)

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,
આપણે જાણીએ જ છીએ કે અફઘાનિસ્તાન દેશ સાથે છેલ્લા થોડા સમયમાં શું થયું અને અત્યારે શું થઇ રહ્યું છે. રોજ નવું કંઈક એવું સાંભળવા મળે જેનાથી આપણને લાગી આવે કે તાલિબાનીઓ પોતાની માનવતા સાવ ભૂલી ગયા છે. અત્યાચાર અને ખૂન ખરાબા ખુબ સામાન્ય વાત બની ગઈ છે ત્યારે શું આવું તે દેશમાં પહેલાથી થતું હતું ? એવો વિચાર તો જરૂર આવે.
 

અફઘાનિસ્તાન દેશના ભૌગોલિક સ્થાનની વાત આવે ત્યારે તે દેશ વિષે વિચારી ખરેખર તો ફરવા જવાનું મન થઇ જાય કેમકે ચારે બાજુથી પહાડોમાં ઘેરાયેલા અને કુદરતી દ્રશ્યોની ભરમાર હોઈ તેવી તેની સુંદરતા સૌ કોઈને આકર્ષિત કરે જ. ઉપરથી હજારો વર્ષોનો ઇતિહાસ અને એટલા જ સમયથી વિવિધ ધર્મો સાથે જોડાયેલું આ અફઘાનિસ્તાન દુનિયાના દરેક વ્યક્તિ માટે આજે ચર્ચાનો વિષય બનેલું છે. આજે આ અફઘાનિસ્તાનના 10 એવા રોચક તથ્યો વિષે આપણે જાણવું છે જેને આપણે ક્યારેય નહિ સાંભળ્યા હોઈ તો ચાલો જોઈએ નીચે આપેલા વીડિયોને અને માહિતગાર થઈએ અફઘાનિસ્તાન સાથે.


हिंदीमें अनुवाद...
 

नमस्कार मित्रो,

हम जानते हैं कि हाल के दिनों में अफगानिस्तान के साथ क्या हुआ है और अब क्या हो रहा है। हर दिन हम कुछ नया सुनते हैं जो हमें लगता है कि तालिबान अपनी मानवता को पूरी तरह से भूल गए हैं। ऐसे समय में जब अत्याचार और हत्याएं इतनी आम हो गई हैं, किसी को आश्चर्य होता है कि क्या देश में ऐसा पहले से ही हो रहा था।

जब अफगानिस्तान की भौगोलिक स्थिति की बात आती है, तो उस देश के बारे में सोचकर आप वास्तव में टहलने जाना चाहते हैं क्योंकि पहाड़ों से घिरी और प्राकृतिक दृश्यों से भरी इसकी सुंदरता सभी को आकर्षित करती है। ऊपर से हजारों साल का इतिहास और यह अफ़ग़ानिस्तान तब से अलग-अलग धर्मों से जुड़ा हुआ है, आज दुनिया में हर किसी के लिए चर्चा का विषय बन गया है। आज हम अफगानिस्तान के बारे में 10 रोचक तथ्य जानना चाहते हैं जिनके बारे में हमने कभी नहीं सुना है आइए नीचे दिए गए वीडियो को देखें और अफगानिस्तान से परिचित हों।

Video Source: The Graphic Earth (YouTube Channel) 

Video Link: 

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice