મુસ્લિમ ધર્મના મુખ્ય બે ભાગ સુન્ની અને શિયા વચ્ચેનો તફાવત (मुस्लिम धर्म के दो मुख्य भागों सुन्नी और शिया के बीच का अंतर)

 by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

દુનિયાની 767 કરોડ આબાદી 21 પ્રકારના ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. એટલે એમ કહી શકાય કે 767 કરોડની આબાદી સૌ પહેલા તો 21 ધર્મ સમુદાયમાં વિભાજીત છે. તેમાંથી મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ માનનારા લોકો સૌથી વધુ એટલે કે અંદાજિત 31% છે. ત્યારબાદ 25% મુસ્લિમ ધર્મ બીજા ક્રમે અને 15% સાથે હિન્દૂ ધર્મ ત્રીજા ક્રમે આવે છે. એટલે કહી શકાય કે માત્ર હિન્દૂ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ સાથે વિશ્વની 70% પ્રજાનો સમાવેશ થઇ જાય છે. ત્યારબાદના 30% માં તો 15% થી વધુ એવા લોકો પણ છે જેમનો કોઈ જ ધર્મ નથી જેમાં ચીન એકલો એવો મોટો દેશ છે જેની મોટાભાગની આબાદીનો કોઈ જ ધર્મ નથી. 

 આજે આપણે વાત કરવાના છીએ વિશ્વના બીજા સૌથી મોટા ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મ વિષે જેને માનનારા લોકોની સંખ્યા 200 કરોડથી વધુ છે અને તે સંપૂર્ણ વિશ્વમાં દરેક દેશમાં ફેલાયેલો છે. સાતમી સદીમાં અરબી ભૂમિ પર ઇસ્લામનો ઉદય થયો. તેના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમનો જન્મ ઇ.સ. 570માં મક્કામાં થયો હતો. ઇસ. 613 ની આસપાસ, હઝરત મુહમ્મદે લોકોને તેમના જ્ જ્ઞાનનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું. આ ઘટના ઇસ્લામની શરૂઆત તરફ દોરી જાય છે કેમકે વર્ષો બાદ એમના અનુયાયીઓની સંખ્યામાં વધારો થતો ગયો અને જન્મ થયો વિશ્વના બીજા સૌથી મોટા ધર્મની.

 ઇસ્લામના બે મુખ્ય સંપ્રદાયો સુન્ની અને શિયા સંપ્રદાયો છે. સુન્નીઓ માને છે કે સનાહ મુજબ પયગંબરના સાચા રાજકીય અનુગામીની પસંદગી પરામર્શના આધારે થવી જોઈએ, જેમ કે સકીફામાં કરવામાં આવી હતી, જેમણે મુહમ્મદ સાહેબના સસરા અબુ બક્રને પસંદ કર્યા હતા, જેમને અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ, શિયા, હઝરત મુહમ્મદ સાહેબે તેમના જમાઈ હઝરત અલી ઈબ્ન અબી તાલિબને તેમના યોગ્ય રાજકીય અને ધાર્મિક વારસદાર તરીકે નિયુક્ત કર્યા હોવાનું માનવામાં આવે છે. આજે દુનિયાના દરેક મુસ્લિમ ભાઈઓમાં 90% સુન્ની અને 10% શિયા મુસલમાન છે અને આ બન્ને ધર્મ એકજ ભગવાન પર આસ્થા રાખે છે પરંતુ પંથ વિભાજન હોવાથી તેમનામાં ઘણી અસમાનતાઓ છે જે આપણે નથી જાણતા હોતા. આજે આપણે નીચે આપેલા એક વીડિયોના માધ્યમથી જાણીશું કે આ બન્ને પંથ વચ્ચે શું ભેદભાવ છે તથા આ ધર્મ પંથ કેવી રીતે અને ક્યારે જુદા પડ્યા હતા. આજે જાણીશું સંપૂર્ણ ઇતિહાસ શીયા અને સુન્ની મુસ્લિમ ધર્મ વિષે.


हिंदीमें अनुवाद...

 

नमस्कार मित्रो,

दुनिया की 767 करोड़ आबादी 21 तरह के धर्मों को मानती हैतो यह कहा जा सकता है कि 767 करोड़ की आबादी सबसे पहले 21 धार्मिक समुदायों में विभाजित हैइनमें से, मुख्य रूप से ईसाई सबसे बड़े हैं, जिनका अनुमान ३१% हैफिर मुस्लिम धर्म 25% के साथ दूसरे और हिंदू धर्म 15% के साथ तीसरे स्थान पर आता हैकहने का तात्पर्य यह है कि अकेले हिंदू, मुस्लिम और ईसाई दुनिया की 70% आबादी के लिए जिम्मेदार हैंअगले ३०% में १५% से अधिक लोग शामिल हैं जिनका कोई धर्म नहीं है, चीन एकमात्र बड़ा देश है जहाँ अधिकांश आबादी का कोई धर्म नहीं है

आज हम दुनिया के दूसरे सबसे बड़े धर्म यानि मुस्लिम धर्म के बारे में बात करने जा रहे हैं जिसके 20 करोड़ से ज्यादा अनुयायी हैं और यह पूरी दुनिया में फैला हुआ हैइस्लाम सातवीं शताब्दी में अरब भूमि पर उभराउनके अंतिम नबी हज़रत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का जन्म में हुआ था 570 में मक्का में पैदा हुएहै। 613 के आसपास हजरत मुहम्मद ने लोगों को अपने ज्ञान का प्रचार करना शुरू कियाइस घटना से इस्लाम की शुरुआत हुई क्योंकि इसके अनुयायियों की संख्या वर्षों में बढ़ी और दुनिया के दूसरे सबसे बड़े धर्म का जन्म हुआ 

इस्लाम के दो मुख्य संप्रदाय सुन्नी और शिया पंथ हैं। सुन्नियों का मानना है कि सनाह के अनुसार पैगंबर के सच्चे राजनीतिक उत्तराधिकारी को परामर्श के आधार पर चुना जाना चाहिए, जैसा सैकिफा में किया गया था, जो हजरत मुहम्मद सहाब के ससुर अबू बक्र का चयन करते जो उत्तराधिकारी चुने गये थे शिया, दूसरी ओर, मानते हैं कि हजरत मुहम्मद सहाब ने अपने दामाद हजरत अली इब्न अबी तालिब को अपने असली राजनीतिक और धार्मिक उत्तराधिकारी के रूप में नियुक्त किया था।आज दुनिया के हर मुस्लिम भाई का 90% सुन्नी है और 10% शिया मुसलमान है और ये दोनों धर्म एक ईश्वर को मानते हैं लेकिन सांप्रदायिकता के कारण उनके बीच कई असमानताएँ हैं जो हम नहीं जानते हैंआज हम नीचे एक वीडियो के माध्यम से जानेंगे कि इन दोनों संप्रदायों में क्या अंतर है और ये संप्रदाय कैसे और कब अलग हुएआज हम जानेंगे शिया और सुन्नी मुस्लिम धर्म का पूरा इतिहास


 Video Source: GetsetflyFact (YouTube Channel) 

Video Link: 

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice