વિશ્વમાં સૌથી વધુ Manufacturing (ઉત્પાદન) કરતા 10 દેશો (विश्वमे सबसे ज़्यादा उत्पादन करनेवाले 10 देश)

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

માનવજાતિ કાળક્રમે વિકસતી ગઈ તેમ-તેમ તેની જરૂરિયાતો વધતી ગઈ. ખોરાક, કપડાં અને માથું ઢાંકવા છતની સિવાય બીજી ઘણી બધી વસ્તુની જરૂરિયાતો પડતાં તેને વ્યવસાયિક ધોરણે ઉત્પન્ન કરવાની જરૂરત પડવા લાગી હશે. જયારે કોઈ વસ્તુ એક કરતા વધુ બનાવવી પડે ત્યારે જથ્થાબંધ પ્રોડક્શન કરવા વધુ વ્યક્તિઓ, સામાન અને સાધનોની જરૂરત પડે જેથી ઓછા ખર્ચમાં ઝડપથી વસ્તુ બને. મધ્યકાલીન સમયમાં વિશ્વભરમાં ખેત પેદાશથી વધુ જરૂરત સાધન, સામગ્રી, હથિયારોના જથ્થાની થવા લાગી હતી જેથી ઈ.સ. 1765 થી 1783 દરમિયાન નવી ઉત્પાદન પ્રક્રિયાઓનો ઉદય અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિના સ્વરૂપે થયો જેમાં મોટા-મોટા કારખાનાઓમાં જરૂરતથી વધુ સામાન બનાવી વિશ્વભરમાં વેચવા માટેની રીતસરની હોડ પેદા થઇ હતી.


 વિશ્વ 5 મોટી ક્રાંતિ જોઈ ચૂક્યું છે જેમાં પહેલી ઔદ્યોગિક ક્રાંતિ જે અમેરિકામાં થઇ હતી ત્યારબાદ આજ સુધી કોલસો, ગેસ, પેટ્રોલિમ, ઇલેક્ટ્રોનિક્સ, ન્યુક્લિયર, ઇન્ટરનેટ, ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી અને હવે આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ એ વિવિધ ઉત્ક્રાંતિ છે જે માનવીએ ખુબ ટૂંકા સમયમાં મેળવી છે. આજે લોકોની જરૂરિયાતોની પૂરતી કરવા કંપનીઓએ તેની ફેકટરીઓને મોટા પાયે મેન્યુફેક્ચરિંગ કરવા માટે તૈયાર કરવી પડે છે જેમાં મેન, મશીન, મની અને માર્કેટની ખુબ જરૂરત હોઈ છે. વિશ્વભરના 195 દેશોમાં વસતી 750 કરોડ માનવપ્રજાતિને જરૂરતની દરેક વસ્તુ ઉપલ્ભધ કરવા વિવિધ દેશો કે જ્યાં મેન્યુફેક્ચરિંગ માટેના દરેક રિસોર્સ મળી રહેતા હોઈ ત્યાં કંપનીઓ માલ તૈયાર કરાવે છે. આપણું ભારત પણ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ છે અને જ્યાં વિશ્વની ઘણી નામી કંપનીઓ પોતાના યુનિટો સ્થાપી લાખો અને કરોડો ટન વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે.


 વિશ્વના 10 પ્રમુખ મેન્યુફેક્ચરિંગ દેશોમાં ક્યાં દેશ અને કેટલા ક્રમે છે તે આજે આપણે જોવાના છીએ આજના વીડિયોના માધ્યમથી અને સાથે એ પણ જાણીશું કે દરેક દેશ કુલ વૈશ્વિક ઉત્પાદનના કેટલા ટકા ઉત્પાદન જેતે દેશમાં થાય છે, તેના દ્વારા જેતે દેશ કેટલો મુનાફો કમાઈ રહ્યો છે અને કઈ કઈ પ્રમુખ વસ્તુઓનું ઉત્પાદન તથા નિકાસ તેઓ કરી રહ્યા છે. નીચે મુજબના 10 દેશો ઉત્પાદનમાં મોખરે ગણાય છે.

1. ચીન, 2. અમેરિકા, 3. જાપાન, 4. જર્મની, 5. ભારત, 6. દક્ષિણ કોરિયા, 7. ઇટાલી, 8. ફ્રાન્સ, 9. યુનાઇટેડ કિંડમ અને 10. ઇન્ડોનેશિયા.

 

हिंदीमें अनुवाद...

 

नमस्कार मित्रो,

जैसे-जैसे मानवजाति समय के साथ विकसित हुई, उसकी जरूरतें बढ़ती गईंइसे व्यावसायिक आधार पर उत्पादित करने की आवश्यकता होने लगी, क्योंकि इससे छत के अलावा भोजन, कपड़े और कई अन्य चीजों की आवश्यकता होने लगती हैजब एक से अधिक वस्तुएँ बनानी होती हैं, तो थोक उत्पादन के लिए कम लागत पर वस्तु को तेज़ बनाने के लिए अधिक लोगों, उपकरणों और वस्तुओकी आवश्यकता होती हैमध्ययुग में, दुनिया को केवल कृषि उपज, उपकरण, सामग्री और हथियारों की आवश्यकता नहीं थी१७६५ और १७८३ के बीच, संयुक्त राज्य अमेरिका और ब्रिटेन जैसे देशों में नई विनिर्माण प्रक्रियाओं के उदय ने औद्योगिक क्रांति को जन्म दिया, जिसमें बड़े पैमाने के कारखानों ने दुनिया भर में उन्हें बेचने के लिए आवश्यक वस्तुओं से अधिक का उत्पादन किया

दुनिया ने 5 प्रमुख क्रांतियां देखी हैं जिनमें कोयला, गैस, पेट्रोलियम, इलेक्ट्रॉनिक्स, परमाणु, इंटरनेट, सूचना और प्रौद्योगिकी और अब कृत्रिम बुद्धिमत्ता विभिन्न विकास हैं जो मनुष्य ने बहुत कम समय में हासिल किए हैंआज लोगों की जरूरतों को पूरा करने के लिए कंपनियों को अपने कारखानों को बड़े पैमाने पर निर्माण के लिए तैयार करना पड़ता है, जिसमें आदमी, मशीन, पैसा और बाजार की सख्त जरूरत होती हैकंपनियां विभिन्न देशों में सामान बनाती हैं, जहां दुनिया भर के 195 देशों में 750 करोड़ मनुष्यों के लिए आवश्यक हर चीज उपलब्ध कराने के लिए विनिर्माण के लिए हर संसाधन उपलब्ध हैहमारा भारत विनिर्माण का एक वैश्विक केंद्र भी है और जहां दुनिया की कई अग्रणी कंपनियों ने लाखों टन माल बनाने और बेचने के लिए अपनी फैक्ट्रियां स्थापित की हैं

आज हम यह देखने जा रहे हैं कि आज के वीडियो के माध्यम से हम दुनिया के शीर्ष 10 विनिर्माण देशों में कहां और कितने देश हैं और यह भी जानेंगे कि प्रत्येक देश कितना लाभ कमा रहा है और उस देश में कुल वैश्विक उत्पादन का कितना प्रतिशत हो रहा है वे प्रमुख वस्तुओं का उत्पादन और निर्यात कर रहे हैंनिम्नलिखित 10 देश उत्पादन में सबसे आगे हैं

1. चीन, 2. अमेरिका, 3. जापान, 4. जर्मनी, 5. भारत, 6. दक्षिण कोरिया, 7. इटली, 8. फ्रांस, 9. यूनाइटेड किंगडम और 10. इंडोनेशिया

 Video Source: Interesting Top 10 Hindi (YouTube Channel) 

Video Link:

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice