How One Day Delivery in Amazon Website Works? (Amazon एक दिन में कैसे Product डिलीवर करता है?)

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

આજે માત્ર ભારતમાં જ નહિ પરંતુ સંપૂર્ણ વિશ્વમાં ઈ-કોમર્સ વેબ સાઈટનો વ્યાપ ખુબ વધી ગયો છે. વિશ્વનભરમાં વેપાર કરતી Amazon, બેજિંગઃ ચાઈનાની JD.com, શિજેન ચાઈનાની Alibaba Group, નેનજીન ચાઈનાની Suning.com, ટોકિયો જાપાનની Rakuten, કેલિફોર્નિયા અમેરકાથી વિશ્વભરમાં વેપાર કરતી eBay, અમેરિકા સ્થિત વધુ એક કંપની Wayfair, જર્મનીની Zalando, સાઉથ કોરિયાથી Coupang અને આખરે ભારતમાં બીજી સૌથી વધુ E-Commerce દ્વારા વેપાર કરતી કંપની Flipkart એ બધી વિશ્વની ટોપ 10 કંપનીઓ છે. આતો માત્ર 10 કંપની અને તેની વેબસાઈટ વિષેની વાત થઇ પરંતુ આજે વિશ્વમાં અંદાજિત 12 થી 14 લાખ જેટલી ઓનલાઇન બિઝનેસ કરતી કંપનીઓ છે જેમાંથી 19000 થી વધુ કંપનીઓ ભારતમાં જ છે. આજે લોકલ દુકાનોનું સ્થાન આવી ઓનલાઇન વેબસાઇટોએ લઇ લીધું છે જેના ફાયદા અને ગેરફાયદા બંને Customer એ ચૂકવવા પડે છે. હવે દુકાનદારોની મોનોપોલી કે નફાખોરી નથી ચાલતી તો હાથમાં લઇ પરખી ખરીદવાની ફેસેલિટી પણ ઉપલબ્ધ નથી રહેતી.

આજે આપણે વાત કરવાના છીએ વિશ્વની સૌથી મોટી E-Commerce કંપની કે જેનું વાર્ષિક ટન ઓવર 280.5 બિલિયન ડોલર્સનું છે અને જે વિશ્વના દરેક ખૂણામાં પોતાનું અલગ મોટું ડિવિઝન ધરાવે છે. આજે આપણા ભારતની જ જો વાત લઈએ તો Flipkart વિશ્વની 10 માં નંબરની સૌથી મોટી કંપની હોવા છતાં ભારતની બીજા જ નમ્બરની સૌથી મોટી કંપની ગણી શકાય કેમકે Amazon.in એટલેકે ભારતીય ડિવિઝનનું સેલિંગ Flipkart કરતા ખુબ વધુ છે.

Amazon ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં ખુબ મોટો વેપાર કરે છે કારણ છે તેની ઘણીબધી સર્વિસ કે જેનાથી તેના કસ્ટમર ખુબ સંતોષ મેળવે છે જેમ કે 15 દિવસમાં પ્રોડક્ટ ખરાબ નહિ પરંતુ ના પણ ગમે તો રિટર્ન કરી શકો અને ફાસ્ટ ડિલિવરી તેમજ ઘણી પ્રોડક્ટ્સ માટે ગેરેન્ટેડ 1 દિવસમાં ડિલિવરી તમારા ઘરે. આ બધી સર્વિસ એમેઝોનને ખુબ ખાસ બનાવવા માટે પૂરતી છે. આજે આપણે વીડિયોના માધ્યમથી જોવાના છીએ Amazon કંપની વિશેની ઘણી રોચક બાબતો અને તેમની સિસ્ટમ કે જેમાં 1 દિવસની કરોડો ડિલિવરી હોવા છતાં તમને સ્પેશિયલ કસ્ટમરની જેમ 1 દિવસ માં જ તમારી પ્રોડક્ટ તમને કેવી રીતે મળી જાય છે. સાથે આજે આપણે જોવાના છીએ કે Amazon કંપની કે જે વિશ્વની સૌથી મોટી કંપની છે તેમણે તેમનો કેટલો પથરાવ આ બિઝનેસ માટે કરેલો છે અને ભવિષ્ય માટે તેમની કંપનીના માલિક જોફ બેઝોઝ કે જે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ પણ છે તેમણે શું શું તૈયારી કરી રાખી છે? સાથે આજે વિશ્વના કેટલા લોકો તેમની આ કંપની સાથે જોડાયેલા છે અને તેમને ઓવર વર્ક લોડના કારણે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ દરેક માહિતી જાણીશું આજે આજના મઝેદાર વીડિયોના માધ્ય્મથી.

 

हिंदीमें अनुवाद...

 

 

नमस्कार मित्रो,

  आज ई-कॉमर्स वेब साइट न केवल भारत में बल्कि पूरी दुनिया में बहुत लोकप्रिय हो गई है। दुनिया भर में अमेज़न, बीजिंग: चीन की JD.com, शिजेन चीन की अलीबाबा समूह, नानजिंग चीन की Suning.com, टोक्यो जापान की Rakuten, संयुक्त राज्य अमेरिका से कैलिफ़ोर्निया ईबे ट्रेडिंग, वेफ़ेयर, एक अन्य यूएस आधारित कंपनी फ्लिपकार्ट, जो सबसे बड़ी ई-कॉमर्स कंपनी है, इनमें से एक है। दुनिया की शीर्ष 10 कंपनियां। केवल 10 कंपनियों और उनकी वेबसाइटों की बात हो रही है लेकिन आज दुनिया में अनुमानित 12 से 14 लाख कंपनियां ऑनलाइन कारोबार कर रही हैं, जिनमें से 19000 से अधिक कंपनियां भारत में हैं। आज स्थानीय दुकानों की जगह ऐसी ऑनलाइन वेबसाइटों ने ले ली है जिनके ग्राहक को फायदे और नुकसान दोनों ही चुकाने पड़ते हैं। अगर अभी दुकानदारों का एकाधिकार या मुनाफाखोरी नहीं चल रही है तो हाथ में टेस्ट खरीदने की सुविधा नहीं मिलेगी।

आज हम दुनिया की सबसे बड़ी ई-कॉमर्स कंपनी के बारे में बात करने जा रहे हैं जिसका सालाना टर्नओवर 0 280.5 बिलियन है और जिसका दुनिया के हर कोने में अपना बड़ा डिवीजन है। अगर हम अपने आज के भारत की बात करें, तो फ्लिपकार्ट दुनिया की 10वीं सबसे बड़ी कंपनी होने के बावजूद Amazon.in के रूप में भारत की दूसरी सबसे बड़ी कंपनी मानी जा सकती है, यानी भारतीय डिवीजन की बिक्री फ्लिपकार्ट की तुलना में काफी अधिक है।

अमेज़ॅन न केवल भारत में बल्कि पूरी दुनिया में एक महान व्यवसाय करता है क्योंकि इसकी कई सेवाएं हैं जो अपने ग्राहकों को बहुत संतुष्ट करती हैं जैसे कि 15 दिनों में उत्पाद खराब नहीं होता है, लेकिन पसंद नहीं होने पर वापस आ सकता है और तेजी से वितरण के साथ-साथ 1 दिन की डिलीवरी की गारंटी भी देता है। कई उत्पाद। आपके घर पर। ये सभी सेवाएं Amazon को बेहद खास बनाने के लिए काफी हैं। ये सभी सेवाएं Amazon को बेहद खास बनाने के लिए काफी हैं। आज हम वीडियो के माध्यम से Amazon कंपनी और उनके सिस्टम के बारे में बहुत सारी रोचक बातें देखने जा रहे हैं जिसमें आपको 1 दिन में लाखों डिलीवरी होने के बावजूद एक विशेष ग्राहक की तरह 1 दिन में आपका उत्पाद मिल जाता है। आज हम यह देखने जा रहे हैं कि दुनिया की सबसे बड़ी कंपनी Amazon ने इस बिजनेस के लिए कितना कुछ किया है और उनकी कंपनी के मालिक जोफ बेजोस जो कि भविष्य के लिए दुनिया के सबसे अमीर व्यक्ति भी हैं, की क्या तैयारी है? साथ ही दुनिया में कितने लोग इस कंपनी से जुड़े हुए हैं और अधिक काम करने के कारण उन्हें किन-किन समस्याओं का सामना करना पड़ता है, इसकी सारी जानकारी हम आज के मजेदार वीडियो के माध्यम से जानेंगे।

 Video Source: GetsetflyFact (YouTube Channel) 

Video Link:

 



Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice