જો નેતાજી SHUBHASH CHANDRA BOSE INDIA ના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત. (क्या अगर नेताजी SHUBHASH CHANDRA BOSE INDIA के पहले प्रधानमंत्री बने होते)

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

23 જાન્યુઆરી 1897 ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં જે બંગાળ પ્રોવિનિયન્સનો હિસ્સો હતો ત્યાં જન્મ થયો ભારતના એક વીર પુત્ર શુભાષ ચંદ્ર બોસ. પિતાશ્રી એક જાણીતા વકીલ અને માતાજી પણ એક સમાજ સેવક અને નાનકડા શુભાષ પણ નાનપણથી ખુબ જ હોશિયાર. એ સમયે અંગ્રેજો ભારત પર પોતાની આકરી હુકુમત જમાવી ભારતીય પ્રજાને ગુલામ બનાવેલી હતી. કોઈપણ પ્રકારની સ્વતંત્રતાનો હક માત્ર અંગ્રેજો પાસે જ હતો જેથી નાની ઉંમરથી બાળ શુભાષને આ વાત સોઈ જેવી ખટકતી રહેતી હતી. અન્યાય કરવો તેના કરતા અન્યાય સહન કરવો એને મોટી ભૂલ માનતા શુભાશને તેમના કોલેજના અભ્યાસ દરમિયાન પણ દોઢ વર્ષ માટે બહાલ કરવામાં આવ્યા હતા છતાં યુનિવર્સીટીમાં રેન્ક સાથે તેમને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચતર અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સીટી ગયા હતા. 

     

 તેમના પિતાશ્રીની ઈચ્છા હતી કે તેઓ સિવિલ સર્વિસ પાસ કરી એડમિનિસ્ટ્રેટિવ નોકરી કરે પરંતુ તેમને એ મંજુર ના હતું. તેમને પરીક્ષા તો પાસ કરી પરંતુ કોઈપણ દબાવને વશ થયા વિના તેમણે તેમના દિલની વાત સાંભળી અને તેઓ 1921 માં ભારત પરત ફરતાની સાથે INDIAN NATIONAL CONGRESS માં ગાંધીજી સાથે દેશવ્યાપી ચળવળમાં જોડાઈ ગયા હતા. તેઓ C. R. Das સાથે બંગાળમાં ખુબ કાર્યો કર્યા અને તેમની સાથે તેમને દેશવ્યાપી આઝાદીની ચળવળને વેગવંતી બનાવી દીધી. તેમણે નેહરુજી સાથે પણ કામ કર્યું અને 1938 માં તેઓને INDIAN NATIONAL CONGRESS ના પ્રમુખ બનાવવામાં આવ્યા. પરંતુ 1939 માં ગાંધીજી સાથેના મતભેદના કારણે તેમણે કોંગ્રેસ છોડી પોતાની અલગ વિચારણા સાથેની રાષ્ટ્રીય ચળવળને ચાલુ જ રાખી.


 નેતાજી એટલા ચતુર અને બુદ્ધિશાળી હતા કે તેઓ ક્યારેય અંગ્રેજો પોતાના હાથમાં કે તેમની કેદમાં રાખી શક્યા ન હતા. તેઓ ભારતથી દૂર જઈ જર્મનીથી મદદ લઇ આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી અને તેમની આ શક્તિથી અંગ્રેજો પણ ખુબ ચિંતિત હતા. તેમણે ભારત બહાર વિદેશી તાકાતો પાસેથી મદદ દ્વારા ભારતીય લોકોને એકત્રિત કરી ભારત બહાર જ મોટી સેના અને સ્વતંત્ર દેશની પણ સ્થાપના કરી દીધી હતી.

આજના વીડિયોમાં આપણે જાણવાના છીએ કે ખરેખર આઝાદી પહેલા આઝાદ હિન્દ દ્વારા તેમના પ્રમુખ તરીકે નેતાજી હતા અને જો તેઓ જીવિત હોટ અને જો તેઓ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન હોત તો આજે ભારતનો નકશો અને ભારતની પરિસ્થિતિ શું હોત ? નેતાજીના જીવનનો એકમાત્ર ઉદ્દેશ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી બહાર કાઢવાનો હતો અને તેઓએ ખુબ ટૂંકા સમયમાં ભારતની બહાર રહી અંગ્રેજોની ઊંઘ બગાડી નાખી હતી તો જો તેઓ આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો ભારતના વિકાસ માટે અને ભાગલાથી બચાવવા માટે એમણે શું ન કર્યું હોત


 ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી કે જેઓ ભારતની આઝાદી વખતે સતામાં હતા તેમણે ભારતના એક પ્રવાસ વખતે કહ્યું હતું કે ભારતની આઝાદી માટેનો શ્રેય આઝાદ હિન્દ ફોજને જ જાય છે જયારે અહિંસક ચળવળ અમને ભારતને મુક્ત કરવા એટલી પ્રભાવી ન હતી. અને એટલે કે વિચાર આવે કે આટલા પ્રભાવશાળી, હિંમતવાન, નીડર અને દેશભક્ત એવા નેતાજી શુભાષ ચંદ્ર બોઝ જો આપણા વડાપ્રધાન બન્યા હોત તો શું ફેરફાર આપણા ભારતમાં આજે જોવા મળ્યા હોઈ શકે? તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી.

 

हिंदीमें अनुवाद...

 

भारत के वीर सपूत सुभाष चंद्र बोस का जन्म 23 जनवरी 1897 को कटक, उड़ीसा में हुआ था, जो बंगाल प्रांत का हिस्सा थापिता एक जाने-माने वकील हैं और माताजी एक सामाजिक कार्यकर्ता भी हैं और नन्हा शुभाश भी बचपन से ही बहुत मेधावी हैउस समय अंग्रेजों ने भारत पर अपना कठोर शासन थोप कर भारतीय जनता को गुलाम बना लिया थाकिसी भी प्रकार की स्वतंत्रता का अधिकार केवल अंग्रेजों को ही था इसलिए छोटी उम्र से ही बाल शुभों के लिए यह एक समस्या थीभले ही उन्हें कॉलेज की पढ़ाई के दौरान डेढ़ साल के लिए बहाल कर दिया गया था, इसे अन्याय सहने की तुलना में अन्याय सहना एक बड़ी गलती मानते हुए, वे विश्वविद्यालय में रैंक के साथ कॉलेज की पढ़ाई पूरी करने के बाद उच्च अध्ययन के लिए कैम्ब्रिज विश्वविद्यालय गए

उनके पिता चाहते थे कि वे सिविल सेवा पास करें और एक प्रशासनिक नौकरी प्राप्त करें लेकिन उन्हें ऐसा करने की अनुमति नहीं थीउन्होंने परीक्षा उत्तीर्ण की लेकिन बिना किसी दबाव के उन्होंने अपने दिल की बात सुनी और 1921 में भारत लौटने पर वे भारतीय राष्ट्रीय कांग्रेस में गांधीजी के साथ देशव्यापी आंदोलन में शामिल हो गएउन्होंने सी. आर. दास के साथ बंगाल में बहुत काम किया और उनके साथ उन्होंने देशव्यापी स्वतंत्रता आंदोलन को गति दीउन्होंने नेहरू जी के साथ भी काम किया और 1938 में उन्हें भारतीय राष्ट्रीय कांग्रेस का अध्यक्ष बनाया गयालेकिन 1939 में गांधीजी से मतभेदों के कारण उन्होंने कांग्रेस छोड़ दी और अपनी विचारधारा के साथ राष्ट्रीय आंदोलन जारी रखा

नेताजी इतने चतुर और बुद्धिमान थे कि वे कभी भी अंग्रेजों को अपने हाथों में या उनकी कैद में नहीं रख सकते थेवे भारत से दूर चले गए और जर्मनी की मदद से आजाद हिंद सेना का गठन किया और अंग्रेज भी उनकी शक्ति के बारे में बहुत चिंतित थेउसने भारत के बाहर विदेशी शक्तियों की सहायता से भारतीय जनता को लामबंद किया और भारत के बाहर एक बड़ी सेना और एक स्वतंत्र देश की स्थापना भी की

आज के वीडियो में हम जानेंगे कि आजादी से पहले आजाद हिंद द्वारा नेताजी वास्तव में उनके अध्यक्ष थे और अगर वे जिंदा होते और आजाद भारत के पहले प्रधानमंत्री होते तो आज भारत का नक्शा क्या होता और क्या स्थिति होती भारत की? नेताजी के जीवन का एकमात्र उद्देश्य भारत को ब्रिटिश गुलामी से मुक्त कराना था और उन्होंने बहुत ही कम समय में भारत से बाहर रहकर अंग्रेजों की नींद हराम कर दी थी

भारत की स्वतंत्रता के समय सत्ता में रहे इंग्लैंड के प्रधान मंत्री क्लेमेंट ने भारत की यात्रा के दौरान कहा कि भारत की स्वतंत्रता का श्रेय आजाद हिंद फोज को जाता है जबकि अहिंसक आंदोलन भारत को आजाद कराने में इतना प्रभावी नहीं था। . कहने का तात्पर्य यह है कि यदि इतने प्रभावशाली, साहसी, निडर और देशभक्त नेताजी सुभाष चंद्र बोस हमारे प्रधानमंत्री बनते तो आज हमारे भारत में क्या परिवर्तन हो सकते थे? तो आइए जानते हैं वीडियो के जरिए

नमस्कार मित्रो,

 Video Source: Getsetflyfacts (YouTube Channel) 

Video Link:

 




Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice