by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
હજારો વર્ષોથી માનવી પોતાના પેટની ભૂખ સંતોષવા ખોરાક શોધતો આવ્યો છે અને ખોરાકને વિવિધ સ્વરૂપે આરોગતો રહ્યો છે. આદિમાનવના સમયમાં માનવી ખોરાકને આગમાં શેકી ખાતા શીખ્યો હતો અને ત્યારબાદ વાતાવરણ અને વિસ્તારને અનુરૂપ વિવિધ ભોજન વિવિધ સ્વાદ સાથે બનાવતા આપણે ખાતા ગયા. હજુ 30 થી 50 વર્ષ પૂર્વે આપણે પણ ચૂલાની રસોઈ ખાતા હતા જેનું સ્વરૂપ બદલાઈ સ્ટવ અને ધીમે ધીમે ગેસના ચૂલાએ લઇ લીધું છે. આજે હોટ પ્લેટ, ઇન્ડક્શન ચૂલા અને માઇક્રોવેવનો જમાનો આવી ગયો છે અને લગભગ બધા મોટા શહેરોમાં લોકો માઇક્રોવેવનો ઉપયોગ કરી રસોઈને ફરીથી ગરમ કરવા કે પિઝ્ઝા જેવા ફાસ્ટફૂડ બનાવવા ઉપયોગ કરવા લાગ્યા છે. આજે શહેરોની ફાસ્ટ લાઈફમાં ઘરના દરેક લોકો કામ કરતા હોઈ ત્યારે એક જ સમયે રસોઈ બનતી હોઈ છે અને દરેક સભ્ય એકજ સમયે સાથે જમવાનું નથી જામી શકતા એવામાં માઇક્રોવેવ આ ફ્રિજમાં પડેલા ખોરાકને માત્ર 2 થી 3 મિનિટમાં પહેલા જેવું ગરમ કરી તમને જમવાનું પીરસી શકે છે અને એ એટલી સહેલાઇથી કે જેને કદાચ ક્યારેય રસોઈ ના બનાવી હોઈ તેઓ પણ એક બોક્સમાં રાખી સ્વીચ ઓન કરી 2 મિનિટમાં ખોરાકને જાતે ગરમ કરી જમી શકે છે.
મોટાભાગે ઘણા બધા લોકો દ્વારા સાંભળવા મળ્યું હોઈ છે કે આ નવી તકનીક કે જેમાં કોઈપણ આગ ન બનતી હોઈ છતાં ખોરાક પાકતો હોઈ કે ગરમ થતો હોઈ જેમ કે ઇન્ડક્શન પ્લેટ અને માઇક્રોવેવ ઓવેન તેમાં ખોરાક પર રેડિએશન થતું હોવાથી તે આપણને ખુબ નુકશાન કારક બની શકે છે. ભવિષ્યમાં કેન્સર જેવી બીમારી થવાનો પણ ભય રહે છે. તો આજે આપણે એક ટેક્નિકલ વીડિયોના માધ્યમથી આ હકીકત છે કે આપણી માન્યતા તેની સ્પ્ષ્ટતા કરીશું અને આ માઇક્રોવેવ ક્યાં સિદ્ધાંતથી કાર્ય કરે છે અને એ વપરાશ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણીશું આજના એક માહિતીસભર વિડીયો દ્વારા.
हिंदीमें अनुवाद...
नमस्कार मित्रो,
हजारों वर्षों से मनुष्य अपनी भूख को संतुष्ट करने के लिए भोजन की तलाश में है और विभिन्न रूपों में भोजन का सेवन करता रहा है। आदिम मनुष्य के समय में, मनुष्य ने आग में खाना भूनना सीखा और फिर हमने पर्यावरण और क्षेत्र के अनुरूप अलग-अलग स्वाद के साथ अलग-अलग भोजन किया। आज भी ३० से ५० साल पहले हम ऐसे चूल्हे भी पकाते थे जो अब चूल्हे में तब्दील हो गए हैं और धीरे-धीरे गैस चूल्हे में तब्दील हो गए हैं। आज हॉट प्लेट, इंडक्शन कुकर और माइक्रोवेव का जमाना आ गया है और लगभग सभी बड़े शहरों में लोगों ने खाना पकाने या पिज्जा जैसा फास्ट फूड बनाने के लिए माइक्रोवेव का इस्तेमाल करना शुरू कर दिया है। आज के भाग-दौड़ भरे शहर में खाना उसी तरह बनता है जैसे घर में सब काम कर रहे होते हैं और हर सदस्य एक साथ एक साथ खाना नहीं खा सकता है। और यह इतना आसान है कि जिन लोगों ने कभी नहीं पकाया है वे भी इसे एक डिब्बे में रख सकते हैं, इसे चालू कर सकते हैं और 2 मिनट में खुद खाना गर्म कर सकते हैं।
कई लोगों ने यह सुना है कि यह नई तकनीक, जिसमें भोजन को बिना आग के पकाया या गर्म किया जाता है, जैसे कि इंडक्शन प्लेट और माइक्रोवेव ओवन, हमारे लिए बहुत हानिकारक हो सकता है क्योंकि यह भोजन पर विकिरण उत्सर्जित करता है। भविष्य में कैंसर जैसी बीमारी का भी खतरा है। तो आज हम इस तथ्य को स्पष्ट करेंगे कि हमारा विश्वास एक तकनीकी वीडियो के माध्यम से है और यह भी जानेंगे कि यह माइक्रोवेव किस सिद्धांत से काम करता है और आज के ज्ञानवर्धक वीडियो के माध्यम से इसका उपयोग करते समय किन बातों का ध्यान रखना चाहिए।
Video Source: Lesics हिंदी (YouTube Channel)
Video Link:
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
2 comments:
Good information.its a very technical and scientific information. Good going for this social awareness
Thank You...🙏🙏
Post a Comment