by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
ભારતીય નારીઓને કોઈવસ્તુ લેવાની જરૂર પડે એટલે માર્કેટમાં જ્યાં થોડું ઘણું ફ્રી માં મળતું હોઈ કે ડિસ્કાઉન્ટમાં મળતું હોઈ તેવી જગ્યા જ પસંદ કરે. આ હકીકતથી અવગત થઇ આજે કેટલા બધા સુપર મોલ્સ શહેરોમાં ખુલવા લાગ્યા છે. આજે કદાચ મેટ્રો શહેરોની વાત કરીએ તો કદાચ 50% જનતા અને નાના દુકાનદારો પણ આવા મેગા મોલ્સમાંથી ખરીદી કરવા લાગ્યા છે જેનું કારણ છે કે ત્યાં દરેક વસ્તુ ઓફર પ્રાઈઝ પર અથવા સ્કીમની અંદર આવતી હોઈ છે. ખાસ કરીને કરિયાણું અને રોજિંદી વપરાશની વસ્તુઓનું ખુબ મોટું લિસ્ટ લઇ લોકો ખરીદીમાં નીકળી જતા હોઈ છે અને પોતાની પસંદગીની કંપનીઓ અને વસ્તુઓ લઇ એકાદ મહિનાની ખરીદી એક જ સમયે કરી લેતા હોઈ છે.
મોલ ક્લચર જો કે પશ્ચિમી દેન છે જ્યાં અમેરિકાના વોરેન બફેટ કે જે વિશ્વના અમીરોમાં સર્વોચ્ચ હતા એક સમયે જેમણે આ જ ફાસ્ટ મુવિંગ કન્સયુમર પ્રોડક્ટ્સને ટાર્ગેટ કરી વોલમાર્ટની સ્થાપના કરી હતી. જેવી રીતે અમેરિકાના વોરેન બફેટ છે તેવી જ સામ્યતા સાથે ભારતમાં રાધાક્રિષ્ન દમાણીજી છે જેમની મેગા મોલ ચેઇન D-Mart આજે ભારતની સૌથી મોટી રિટેલ ચેઇન છે જેના આપણા દેશમાં જ 130 કરતા વધુ મોલ્સ શહેરોમાં ખુલ્લા છે. આજે તો કદાચ રાધાક્રિષ્નજી ભારતના ચોથા સૌથી આમિર વ્યક્તિ છે પરંતુ ગત વર્ષ સુધી તેઓ મુકેશ અંબાણી પછી બીજા સૌથી ધનિક વ્યક્તિ હતા.
રાધાક્રિષ્ન દમાણીજી એક હોંશિયાર વ્યક્તિ એટલે કહી શકાય કેમકે તેમને કોઈ વારસાઈ લઇ પોતાનો બિઝનેસ નથી સ્થાપ્યો પરંતુ પિતાના સ્વર્ગવાસ બાદ ઘરની જવાબદારી ઉઠાવતા તેમણે નાના વિચારને મોટામાં ફેરવી આ મુકામ સુધી પહોંચેલા છે. રાધાક્રિષ્ન દમાણીજીએ વોરેન બફેટની જેમ જ એક સમયે શેર બઝારમાં રોકાણ તથા ટ્રેડિંગ કરી પૈસા બનવ્યા હતા અને આ જ પૈસાને સાચા ધંધામાં રોકી પોતાનું રોકાણ લાખ ગણું વધારી દીધું હતું.
રાધાક્રિષ્ન દમાણીજી એક કોલેજ ડ્રોપ આઉટ હોવા છતાં MBA કરતા વધુ બિઝનેસ સૂઝના દ્વારા ધંધાના એવા માસ્ટર સ્ટ્રોક્સ રમ્યા હતા કે તેઓ આજે ખરેખર ખુબ પ્રગતિ સાથે બિઝનેસને ત્રીસ હજાર કરોડ કરતા પણ વધુ ટન ઓવરની ઊંચાઈએ પહોંચાડી દીધા છે. કોરોના હોઈ કે બીજી કોઈ પરિસ્થિતિ, રાધાક્રિષ્ન દમાણીજીની બિઝનેસ સ્ટ્રેટેજી ક્યારેય ખોટ સ્વરૂપ બની નથી એટલે જ અત્યાર સુધીમાં એક પણ D-Mart સ્ટોર શરુ થયા બાદ બંધ થયો નથી.
આજે આપણે વીડિયોના માધ્યમથી ભારતના હાલના ચોથા સૌથી અમીર વ્યક્તિ રાધાક્રિષ્ન દમાણીજી વિષે તેમની જીવન કહાની અને તેમના સક્સેસ સ્ટોરી પર વિડીયો જોઈશું.
हिंदीमें अनुवाद...
नमस्कार मित्रो,
भारतीय महिलाओको जब शॉपिंग करना हो तब वे मार्केटमे सबसे सस्ता, डिस्काउंट या स्किम वाली जगह पे ही जा के शॉपिंग करती है। इस बात से वाकिफ, आज शहरों में कितने सुपर मॉल खुलने लगे हैं | अगर आज मेट्रो शहरों की बात करें तो शायद 50 फीसदी जनता और यहां तक कि छोटे दुकानदारों ने भी ऐसे मेगा मॉल से खरीदारी शुरू कर दी है क्योंकि वहां सब कुछ ऑफर प्राइस पर या योजना के भीतर है। विशेष रूप से, किराने का सामान और रोजमर्रा की वस्तुओं की एक बड़ी सूची के साथ, लोग खरीदारी के लिए बाहर जा रहे हैं और कंपनियों और अपनी पसंद की वस्तुओं को एक महीने के लिए खरीद रहे हैं।
मॉल संस्कृति, हालांकि, पश्चिमी है जहां अमेरिकी वॉरेन बफेट, दुनिया के सबसे अमीर व्यक्तियों में से एक, ने एक बार वॉलमार्ट की स्थापना की थी, जो कि तेजी से बढ़ते उपभोक्ता उत्पादों को लक्षित कर रहा था। भारत में राधाकृष्ण दमानीजी अमेरिका के वारेन बफेट के समान हैं, जिनकी मेगा मॉल श्रृंखला डी-मार्ट आज भारत में सबसे बड़ी श्रृंखला है, जिसमें हमारे देश में 130 से अधिक मॉल खुले हैं। आज राधाकृष्ण जी भले ही भारत के चौथे सबसे धनी व्यक्ति हों, लेकिन पिछले साल तक वे मुकेश अंबानी के बाद दूसरे सबसे धनी व्यक्ति थे।
राधाकृष्ण दमानी जी को एक चतुर व्यक्ति कहा जा सकता है क्योंकि उन्होंने कोई विरासत नहीं ली और अपना खुद का व्यवसाय स्थापित किया लेकिन अपने पिता के निधन के बाद उन्होंने घर की जिम्मेदारी ली और इस छोटे से विचार को एक बड़े में बदल दिया। राधाकृष्णन दमानीजी ने वारेन बफेट की तरह एक समय में शेयर बाजार में निवेश और व्यापार करके पैसा कमाया और उसी पैसे को वास्तविक व्यापार में निवेश करके उन्होंने अपने निवेश को एक लाख गुना बढ़ा दिया।
कॉलेज ड्रॉप आउट होने के बावजूद राधाकृष्णन दमानीजी ने एमबीए से ज्यादा बिजनेस एक्यूमेन के जरिए बिजनेस के ऐसे मास्टर स्ट्रोक्स खेले कि आज उन्होंने बहुत तरक्की के साथ बिजनेस को तीस हजार करोड़ Turnover से ज्यादा की ऊंचाई पर पहुंचा दिया है। चाहे कोरोना हो या कोई और स्थिति, राधाकृष्णन दमानीजी की व्यापार रणनीति कभी घाटे में नहीं रही, यही वजह है कि अपनी स्थापना के बाद से एक भी डी-मार्ट स्टोर बंद नहीं हुआ है।
आज हम भारत के चौथे सबसे अमीर व्यक्ति राधाकृष्ण दमानीजी की जीवन कहानी और उनकी सफलता की कहानी पर एक वीडियो देखेंगे।
Video Source: Getsetflyfacts (YouTube Channel)
Video Link:
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment