રતન ટાટા કેવી રીતે INDIA ને સુપર પાવર દેશ બનાવી રહ્યા છે? । कैसे रतन टाटा भारतको सुपर पावर बना रहे है? | How Ratan Tata is making India Super Power Country?

by Dr. Hardik Ramani

Video Link:

 

 

નમસ્કાર મિત્રો,

હજુ મારી ગઈકાલની જ પોસ્ટમાં આપણે જોયું કે ભારતમાં પણ વિવિધ શહેરો અને ખાસ કરીને બેંગ્લોર ભવિષ્ય માટે સિલિકોન વેલી જેવું બિઝનેસ પાર્ક બની રહ્યું છે અને ભારત પણ ટ્રિલિયન ડોલર્સ ઈકોનોમી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે અને આજે જ એક ખુબ મોટા સમાચાર સાંભળવા મળ્યા કે રતન ટાટા દ્વારા ઇન્ડિયન એરલાઇન્સ માટે સૌથી મોટી બીડ કરી ફડચામાં જય રહી સરકારી એરલાઇન્સને ખરીદી લીધી છે. આ એરલાઇન્સને વેચ્યા બાદ સરકારને ઘણું દેવું ઓંછુ થવાની વકી છે ત્યારે ટાટા જૂથ અને આપણા સૌના મસીહા એવા રતન ટાટાએ હજુ એક વધુ લિસ્ટેડ કંપની તેમના ગ્રુપમાં ભેળવી દીધી છે જેથી પહેલા 30 કંપનીથી તેઓ 31 મી કંપની અને કદાચ 8.50 લાખ જેટલા કર્મચારીના પાલનહાર બની જશે. 


         1868 માં જમશેદજી ટાટા દ્વારા સ્થપાયેલ ટાટા જૂથને આજે 150 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ચુક્યો છે અને આજે ટાટા જૂથ 8 લાખ કરતા વધુ પરિવારોનું નિભાવ કરી રહ્યા છે તેમજ ભારત સરકારને એક કોઈ નાના દેશના GDP જેટલી આવક ટેક્સ રૂપે આપે છે. આ ઉપરથી કોરોનની મહામારી હોઈ કે દેશ માટેની કોઈપણ જરૂરત ટાટા જૂથ અને તેના CEO રતન ટાટા હરહંમેશ ઊભા હોઈ છે. આજના દિવસે પણ એવું જ કંઈક બન્યું છે અને સરકારને ફડચામાં ચાલતી ઇન્ડિયન એરલાઇન્સ કે જે ખરેખર તો આઝાદી પહેલા સુધી ટાટા જૂથની જ કંપની હતી તેને ફરીથી ખુબ ઊંચા ભાવથી ખરીદી દેશભક્તિનો ફરી દ્રષ્ટાંત બેસાડ્યો છે.


         ચેરિટી અને સેવાભાવનામાં સૌથી આગળ રહેતા રતન ટાટા વિષે માણસો ઘણું જાણતા હોઈ છે અને તેમના લેખો પણ આપણે ઘણા વાંચતા હોઈ છે પરંતુ તેમનું સ્વપ્ન માત્ર સેવા કરી લોકોને રાહત આપવાનું નહિ પરંતુ દેશને સુપર પાવર સુધી પહોંચતો પણ કરવાનું છે. આજે આપણે બહારના દેશોની ઈમ્પોર્ટેડ વસ્તુ લાવી અને વાપરી વખાણ તો કરી લઈએ છીએ પરંતુ રતન ટાટા આપણા દેશની પ્રોડક્ટને 100 થી વધુ દેશમાં ઈમ્પોર્ટેડ તરીકે ઓળખાવી રહ્યા છે. 

 

રતન ટાટા સંપૂર્ણ વિશ્વમાં ખુબ પ્રચલિત સારી બ્રાન્ડને ઊંચા ભાવમાં ખરીદી ટાટા જૂથમાં ભેળવી તેને ભારતની બ્રાન્ડ બનાવી રહ્યા છે અને આપણા દેશને ઉચ્ચ ગુણવતા સાથે પ્રોડક્ટ્સ આપી રહ્યા છે. રેન્જ રોવર, જગુઆર હોઈ કે ટેટલી ટી હવે આવી અનેકો બ્રાન્ડેડ વિદેશી કંપનીઓની પ્રોડક્ટ્સ ટાટાના જ નામથી બની અને વેચાઈ રહી છે. માત્ર દેશ ભક્તિ કે વતન માટે ઉપયોગીતા વાતોથી જ નહિ પરંતુ હકીકતમાં કરીને રતન ટાટાએ ભારતીયોના દિલમાં બહુ મોટી જગ્યા બનાવી છે. આજે કદાચ રતન ટાટા કે ટાટા જૂથની કોઇપણ વસ્તુને ખરીદી દરેક ભારતીયો મેક એન્ડ મેડની ઇન્ડિયાની ભાવના વધુ મજબૂત કરી રહ્યા છે.


         આજે આપણે વીડિયોના માધ્યમથી જાણવાના છીએ ભારત માતાના અનમોલ રતન એટલે રતન ટાટા વિષે જેમાં જાણીશું કે કેવી રીતે રતનજી આપણા દેશને ભવિષ્યનો સુપર પાવર દેશ બનવવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે?

 

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

मेरी कल की पोस्ट में हमने देखा कि भारत के विभिन्न शहर और विशेष रूप से बैंगलोर भविष्य के लिए सिलिकॉन वैली जैसे बिजनेस पार्क बनते जा रहे हैं और भारत भी एक ट्रिलियन डॉलर की अर्थव्यवस्था पाने की कोशिश कर रहा है और आज हमने बहुत सारी बड़ी खबरें सुनीं कि रतन टाटा ने इंडियन एयरलाइंस के लिए सबसे बड़ी बोली जीती और राज्य के स्वामित्व वाली एयरलाइंस खरीदीऐसे समय में जब सरकार इन एयरलाइनों को बेचने के बाद बहुत अधिक कर्ज खोने के कगार पर है, टाटा समूह और हमारे सौना मसीहा रतन टाटा ने अपने समूह में एक और सूचीबद्ध कंपनी को जोड़कर इसे पहली 30 कंपनियों में से 31 वीं कंपनी बना दिया हैऔर शायद 8.50 लाख कर्मचारी

1868 में जमशेदजी टाटा द्वारा स्थापित, टाटा समूह अब 150 वर्ष से अधिक पुराना है और आज टाटा समूह 8 लाख से अधिक परिवारों का समर्थन करता है और भारत सरकार को एक छोटे से देश के सकल घरेलू उत्पाद के बराबर आयकर का भुगतान करता हैचाहे वह राज्याभिषेक की महामारी हो या देश के लिए कोई जरूरत, टाटा समूह और उसके सीईओ रतन टाटा हमेशा खड़े रहे हैंआज भी वही हुआ है और सरकार ने फिर से इंडियन एयरलाइंस को खरीद कर देशभक्ति की मिसाल पेश की है, जो वास्तव में आजादी तक टाटा समूह का एक हिस्सा था, बहुत अधिक कीमत पर

लोग रतन टाटा के बारे में बहुत कुछ जानते हैं जो दान और सेवा भावना के मामले में सबसे आगे हैं और हम उनके बहुत सारे लेख पढ़ते हैं लेकिन उनका सपना केवल लोगों की सेवा करना है बल्कि देश को एक महाशक्ति बनाना भी हैआज हम विदेशों से आयातित सामान लाते हैं और उनका उपयोग करते हैं, लेकिन रतन टाटा हमारे देश के उत्पादों को 100 से अधिक देशों में आयातित के रूप में ब्रांड कर रहे हैं

रतन टाटा एक बहुत अच्छा ब्रांड खरीद रहे हैं जो पूरी दुनिया में बहुत अधिक कीमत पर बहुत लोकप्रिय है और इसे टाटा समूह के साथ विलय कर रहा है, इसे एक भारतीय ब्रांड बना रहा है और हमारे देश को उच्च गुणवत्ता वाले उत्पाद प्रदान कर रहा हैरेंज रोवर, जगुआर होई या टेटली टी अब टाटा के नाम से बनाई और बेची जा रही कई ऐसी ब्रांडेड विदेशी कंपनियों के उत्पाद हैं केवल देशभक्ति या मातृभूमि के लिए उपयोगिता के मामले में, बल्कि वास्तव में, रतन टाटा ने भारतीयों के दिलों में बहुत बड़ी जगह बनाई हैआज शायद हर भारतीय जो रतन टाटा या टाटा समूह से कुछ भी खरीदता है, मेक एंड मेड इंडिया की भावना को मजबूत कर रहा है

आज हम भारत माता के अनमोल रतन यानि रतन टाटा के बारे में वीडियो के माध्यम से जानेंगे जिसमें हम जानेंगे कि रतनजी हमारे देश को भविष्य की महाशक्ति बनाने के अपने सपने को कैसे साकार कर रहे हैं


 Video Source:  Getsetflyfacts (YouTube Channel) 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice