દુનિયાના સૌથી વધુ અરબપતિ ધરાવતા 10 દેશો । दुनियाके सबसे ज़्यादा अरबपतियो वाले १० देश | 10 Countries with Most Billionaires

by Dr. Hardik Ramani 

 નમસ્કાર મિત્રો,

આજથી થોડા વર્ષો પહેલા સુધી કોઈપણ માનવીની ત્રણ મુખ્ય જરૂરિયાતો હતી "રોટી-કપડાં-મકાન". આજે જરૂરિયાતોનો વ્યાપ ખુબ વધી ગયો છે અને આ ત્રણ વસ્તુ તો કદાચ સહેલાઇથી મળી શકે પરંતુ લકઝરી લાઈફ ખરીદવા માટે લોકો ખુદને ભૂલી જતા દેખાય છે. આજે ઘણા વ્યક્તિઓ પોતાની મહેનત, કિસ્મત અને આવડતથી ઘણો પૈસો કમાઈ લેતા હોઈ છે અને એક વખત પૈસો પૈસાને કમાતા શીખવાડે પછી પૈસાની રેલમ-છેલમ થતા વાર નથી લાગતી આવું લોકોનું માનવું હોઈ છે પરંતુ ઘણા લોકો જ્યાં હાથ નાખે ત્યાં પૈસો નીકળે એવા અતિ નસીબદાર પણ હોઈ છે અને તેઓ અરબપતિઓની લિસ્ટમાં શામિલ થતા હોઈ છે. 


         અરબ એટલે 100 કરોડ રૂપિયા અને આ તો વાત થઇ ભારતીય રૂપિયામાં પરંતુ વિશ્વના અરબોપતિની વ્યાખ્યા અમેરિકન ડૉલર્સના હિસાબમાં થતી હોઈ છે એટલે વિશ્વના અરબોપતિ એટલે તેમાં ગુણ્યાં 75 કરો ત્યારે અરબપતિ બને અને એ પણ સરકારી ચોપડા મુજબ. આપણે સૌ જાણતા હોઈએ છીએ કે સરકારી ચોપડા મુજબ કોઈ વ્યક્તિ જેટલો ઈન્ક્મ ટેક્સ ભરતો હોઈ અને ઉપરથી 100 કરોડ અમેરિકન ડોલર્સની પોતાની સંપત્તિ ધરાવતો હોઈ તેને આવા લિસ્ટમાં લઇ શકીએ. ત્યારે ભારતમાં પણ એવા સેકડોથી વધુ અરબપતિઓ છે જેને વિશ્વ ખરેખર ધનવાન કહી શકે.

         કુલ 195 દેશોમાંથી દરેક દેશમાં કોઈને કોઈ વ્યક્તિઓ કે જૂથ અરબપતિ તો હશે જ પરંતુ એવા ક્યાં 10 દેશ હોઈ શકે જેમાં સૌથી વધુ ધનવાનો કે અરબપતિઓ રહેતા હોઈ કે વેપાર કરતા હોઈ? તો આજે જાણીશું દેશ અને ત્યાંના અરબપતિની સંખ્યા તથા તે દેશના મુખ્ય અથવા સૌથી ધનવાન વ્યક્તિનું નામ તેના બિઝનેસ સાથે વીડિયોના માધ્યમથી.

10. ઇટલી - 51 અરબપતિ

9. યુનાઇટેડ કિંડમ - 56 અરબપતિ

8. કેનેડા - 64 અરબપતિ

7. બ્રાઝીલ - 65 અરબપતિ

6. હોંગકોંગ - 71 અરબપતિ

5. રશિયા - 117 અરબપતિ

4. જર્મની - 136 અરબપતિ

3. ભારત - 140 અરબપતિ

2. ચીન - 626 અરબપતિ

1. અમેરિકા - 724 અરબપતિ

આપણે ઉપરના લિસ્ટ પરથી જોઈ શકીએ છીએ કે દુનિયા 10 સૌથી વધુ અમીરો ધરાવતા દેશોમાં અમેરિકા અને ચીનના અરબપતિઓ સૌથી વધુ એટલે લગભગ અડધા તે દેશોના છે. ભારત ગ્લોબલ ઈકોનોમી બનવા જઈ રહ્યું છે છતાં અમીરોની શ્રેણીમાં ત્રીજા નંબર પર હોવા છતાં અમેરિકા ચીનથી ખુબ પાછળ છીએ.


  

 हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

कुछ साल पहले तक, किसी भी इंसान की तीन बुनियादी जरूरतें "रोटी-कपड़े-निर्माण" थींजरूरतें आज इतनी प्रचलित हो गई हैं और ये तीन चीजें आसानी से उपलब्ध हो सकती हैं लेकिन लोग लग्जरी लाइफ खरीदना भूलते जा रहे हैंबहुत से लोग आज अपनी मेहनत, किस्मत और हुनर ​​से खूब पैसा कमा रहे हैं और एक बार उन्हें पैसा कमाना सिखाया जाता है तो ऐसा नहीं लगता कि पैसा खत्म हो रहा हैलेकिन कई लोग भाग्यशाली भी रहे हैं कि वे जहां भी जाते हैं और अरबपतियों की सूची में शामिल होते हैं

अरब का मतलब 100 करोड़ रुपये और यह भारतीय रुपये में है लेकिन दुनिया के अरबपति की परिभाषा अमेरिकी डॉलर में है, इसलिए दुनिया के अरबपति का मतलब अरबपति बनने के लिए 75 से गुणा करना है और वह भी सरकारी किताबों के अनुसारऔर ऊपर से उनकी खुद की 100 करोड़ अमेरिकी डॉलर की संपत्ति होने के कारण हम उन्हें ऐसी सूची में ले सकते हैंफिर भारत में सौ से भी ज्यादा अरबपति हैं जिन्हें दुनिया सचमुच अमीर कह सकती है

195 देशों में से प्रत्येक में, व्यक्ति या अरबपतियों के समूह हो सकते हैं, लेकिन 10 सबसे अमीर लोग कहाँ रह रहे हैं या व्यवसाय कर रहे हैं? तो आज हम वीडियो के माध्यम से देश और वहां के अरबपतियों की संख्या और उस देश के मुख्य या सबसे अमीर व्यक्ति का नाम उसके व्यवसाय से जानेंगे

10. इटली - 51 अरबपति

9. यूनाइटेड किंगडम - 56 अरबपति

8. कनाडा - 64 अरबपति

7. ब्राजील - 65 अरबपति

6. हांगकांग - 71 अरबपति

5. रूस - 117 अरबपति

4. जर्मनी - 136 अरबपति

3. भारत - 140 अरबपति

2. चीन - 626 अरबपति

1. अमेरिका - 724 अरबपति

जैसा कि हम ऊपर की सूची से देख सकते हैं, अमेरिका और चीन के अरबपति दुनिया के शीर्ष 10 सबसे अमीर देशों में से हैं, उनमें से लगभग आधेहालांकि भारत वैश्विक अर्थव्यवस्था बनने जा रहा है, लेकिन दुनिया का तीसरा सबसे अमीर देश होने के बावजूद अमेरिका चीन से काफी पीछे है

 

 Video Source:  Top 10 Hindi (YouTube Channel) 


Video Link: 




Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice