ભારતીયનું એક સ્ટાર્ટઅપ સાહસ - "OYO હોટલ"ની સફળતાની કહાની । भारतीय स्टार्टअप - OYO होटल चैनकी सफलताकी कहानी | Indian Startup - The Success of OYO Hotel

by Dr. Hardik Ramani 

 નમસ્કાર મિત્રો,

કહેવાય છે ને કે મોટા સ્વપ્નની શરૂઆત નાનકડી જ હોઈ છે. 2013 માં ભારતની અંદર એક સ્ટાર્ટઅપ શરુ થયેલું અને જેનું નામ તેના ઓનરે OYO Room રાખ્યું હતું. આ એક સ્ટાર્ટઅપ હતું અને તે સમયે હોટેલ માર્કેટ કંઈક અલગ રીતે જ ચાલતી હતી એટલે કદાચ શરૂઆતમાં આ સ્ટાર્ટઅપને વેગ ના મળ્યો પરંતુ ઓનર દ્વારા ખુદ પર અને તેના આઈડિયા પર વિશ્વાસ રાખી નવા નવા પ્રયાસો કરતાં રહ્યા અને આજે OYO 80 થી વધુ દેશમાં કુલ 6657 કરોડની રેવન્યુ ધરાવતી કંપની બની ગઈ છે.

 

રિતેશ અગ્રવાલ કે જે આજે પણ માત્ર 27 વર્ષની ઉંમરના છે અને તેઓ પોતાના દમ પર 7000 કરોડ જેવડી મોટી કંપનીના માલિક છે જે 2021 માં વિશ્વના બીજા નમ્બરના સૌથી ધનિક યુવા બિલિયોનર છે. 2019 થી 20 દરમિયાન પ્રથમ નંબરનું ખિતાબ તેઓ ધરાવતા હતા. રિતેશ અગ્રવાલના પિતા એક નાના વેપારી હતા જેમની નાની શોપ બિઝનેસ હતી. રિતેશ 2011 માં દિલ્હી કોલેજના અભ્યાસમાં ગયા હતા પરંતુ અભ્યાસમાં મન ના લગતા તેમને કોલેજનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધી હતી.

OYO Rooms નામનું સ્ટાર્ટઅપ્સ રિતેશ દ્વારા 2013 માં શરુ કરાયું એ પહેલા તેમણે માર્કેટને ખુબ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. ભારતમાં 80% થી વધુ લોકો બજેટ હોટેલને જ પસંદ કરે છે જેથી બજેટ હોટેલ બિઝનેસ માટે ખુબ મોટી માર્કેટ છે તેવું તેમને સમજાઈ ગયું હતું. બજેટ હોટેલમાં પોતાના અનુભવમાં ઘણી ખામીઓ તેને જોઈ અને આ ખામીઓને પોતાની તાકાત બનવવા તેમણે પોતાની બ્રાન્ડ OYOને ખુબ અસરકારક રીતે સ્થાપવા પ્રયાસો પણ કર્યા. તેમણે નોંધ્યું કે બજેટ હોટેલ માલિકો પોતાના રૂમ અને સગવડને દર્શાવે તો છે પરંતુ હકીકતમાં એવું હોતું નથી જેથી રિટર્નિંગ કસ્ટમર્સ કોઈ હોટેલ દ્વારા ઉભા થતા ન હતા. બસ પછી રિતેશ લાગી ગયા પોતાની બ્રાન્ડને વેલ્યુ બ્રાન્ડ બનવવામાં અને ધીમે ધીમે રિતેશ આજે 10000 થી વધુ OYO હોટલ્સમાં પોતાનો ભાગ ધરાવે છે અને સારી ગુણવતાયુક્ત હોટલ સર્વિસ અને સ્ટે સર્વિસ અપાવી રહ્યા છે. આજે ભારત સિવાય બીજા 80 દેશોમાં પણ તેઓ સેવા પુરી પડી રહ્યા છે અને આજે વિશ્વની સૌથી મોટી બીજી કંપનીઓને પણ હરીફાઈમાં માત આપી રહ્યા છે.


         રિતેશ અગ્રવાલ માત્ર બિઝનેસને આગળ વધારવા માર્કેટિંગ પર ફોકસ નથી કરી રહ્યા પરંતુ પોતાની હોટલના સ્ટાફને ટ્રેનિંગ આપી ગુણવતા સુધારવા ટ્રેનિંગ સ્કૂલ્સ પણ ઉભી કરી રહ્યા છે. તેઓ હોટલના ઈન્ટીરીઅર, સેવાઓ, ફેસેલીટીને પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવી રહ્યા છે તેમજ બિઝનેસ પ્રોમોશન, ફીડબેક તથા ગ્રિવિયંસ સેલ દ્વારા કસ્ટમર સેટિસ્ફેક્શન પર ખુબ બખૂબી કામ પણ કરી રહ્યા છે જેથી તેમની બ્રાન્ડ વેલ્યુ જળવાઈ રહે.

આજે ઓયો રૂમ્સ ભારતની સૌથી મોટી હોટેલ ફ્રેન્ચાઝી બની ગઈ છે અને તે દિવસે ને દિવસે પ્રીમિયમ સીગમેન્ટની હોટલ્સને પણ કવર કરી લોકોને ખુબ બહેતરીન સર્વિસ પણ આપી રહ્યું છે. આજે લોકો ઓનલાઇન એપની માધ્યમથી માત્ર 4 ક્લિકમાં પોતાના બજેટ અને વિસ્તારની નજીકની હોટલ્સની પસંદગી 5 મિનિટમાં કરી શકે છે તેમજ હોટલ પર રૂમની ચકાસણી બાદ પણ પેયમેન્ટ કરી શકે તેવી યુસર ફ્રેન્ડલી એપ બનાવામાં આવી છે. 

આજે આપણે વીડિયોના માધ્યમથી જાણીશું ભારતના સૌથી નાની વયના યુવા બિલિયનેર અને તેની બ્રાન્ડ OYO Rooms ની સક્સેસ સ્ટોરી વિષે.

 

 हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

 कहा जाता है कि बड़े सपने की शुरुआत छोटे से ही होती हैभारत में एक स्टार्टअप की शुरुआत 2013 में हुई थी और इसके मालिक ने इसे OYO Room नाम दिया थायह एक स्टार्टअप था और उस समय होटल का बाजार थोड़ा अलग चल रहा था इसलिए शायद शुरुआत में इस स्टार्टअप को गति नहीं मिली लेकिन ऑनर अपने और अपने विचार पर विश्वास करता रहा और नए-नए प्रयास करता रहा और आज OYO का कुल योग है 80 से अधिक देशों में 6657 करोड़ रुपये का राजस्व एक कंपनी बन गई है

रितेश अग्रवाल, जो अभी केवल 27 वर्ष के हैं और अपने दम पर 7,000 करोड़ रुपये की कंपनी के मालिक हैं, 2021 में दुनिया के दूसरे सबसे अमीर युवा अरबपति हैंउन्होंने 2019 और 20 के बीच नंबर एक का खिताब अपने नाम कियारितेश अग्रवाल के पिता एक छोटे व्यवसायी थे जिनका एक छोटा सा दुकान का व्यवसाय थारितेश 2011 में दिल्ली कॉलेज गए लेकिन पढ़ाई में रुचि होने के कारण उन्होंने पढ़ाई छोड़ दी

2013 में ओयो रूम्स नाम से स्टार्टअप शुरू करने से पहले रितेश ने बाजार का गहराई से अध्ययन किया थाभारत में 80% से अधिक लोग बजट होटल पसंद करते हैं इसलिए उन्होंने महसूस किया कि बजट होटल व्यवसाय के लिए एक बहुत बड़ा बाजार हैउन्होंने बजट होटलों में अपने अनुभव में कई खामियां देखीं और इन खामियों को अपनी ताकत बनाने के लिए उन्होंने अपने ब्रांड ओयो को बहुत प्रभावी ढंग से स्थापित करने का प्रयास कियाउन्होंने कहा कि बजट होटल मालिकों को अपने कमरे और सुविधाओं का प्रदर्शन दिखाता है, लेकिन वास्तव में ऐसा नहीं है कि किसी भी होटल द्वारा लौटने वाले ग्राहकों को नहीं उठाया जाता हैबस के बाद रितेश ने अपने ब्रांड को एक वैल्यू ब्रांड बनाना शुरू किया और धीरे-धीरे रितेश की आज 10000 से अधिक ओयो होटलों में अपनी हिस्सेदारी है और अच्छी गुणवत्ता वाली होटल सेवा और ठहरने की सेवा प्रदान कर रहा हैआज वे भारत के अलावा 80 अन्य देशों में सेवा दे रहे हैं और आज वे दुनिया की अन्य सबसे बड़ी कंपनियों के साथ प्रतिस्पर्धा कर रहे हैं

रितेश अग्रवाल केवल बिजनेस को आगे बढ़ाने के लिए मार्केटिंग पर फोकस कर रहे हैं बल्कि अपने होटल स्टाफ को ट्रेनिंग देकर क्वालिटी में सुधार के लिए ट्रेनिंग स्कूल भी स्थापित कर रहे हैंवे होटल के इंटीरियर, सेवाओं, सुविधाओं को अपने मानकों के अनुसार बना रहे हैं और साथ ही अपने ब्रांड मूल्य को बनाए रखने के लिए व्यवसाय प्रचार, फीडबैक और शिकायत सेल के माध्यम से ग्राहकों को बढ़ावा देने पर बहुत अच्छी तरह से काम कर रहे हैं

आज ओयो रूम्स भारत की सबसे बड़ी होटल फ्रैंचाइज़ी बन गई है और दिन--दिन प्रीमियम सेगमेंट के होटलों को कवर करके लोगों को उत्कृष्ट सेवा भी प्रदान कर रही हैआज, ऑनलाइन ऐप के माध्यम से, लोग अपने बजट और क्षेत्र के करीब के होटलों को केवल 4 क्लिक में केवल 5 मिनट में चुन सकते हैं, और एक उपयोगकर्ता के अनुकूल ऐप बनाया गया है जो उन्हें होटल में कमरे की जांच के बाद भी भुगतान करने की अनुमति देता है

आज हम भारत के सबसे युवा युवा अरबपति और उनके ब्रांड OYO Rooms की सफलता की कहानी वीडियो के माध्यम से जानेंगे

 Video Source:  Getsetflyfacts (YouTube Channel) 


Video Link: Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice